________________
૩૫૮ ]
મારી સિધયાત્રા
ઉપરની બધી સભાએ ઉપરથી એ જાણવાનું સહેલુ થઇ પડશે કે હવે જમાના એ આવ્યા છે કે કાપણુ ધમ અને સમાજના અનુયાયીએ એકબીજાની સાથે સહકાર સાધીને કાર્ય કરે, તે! આપણી ઘણી રાગહ્રષની વૃત્તિએ ઓછી થઇ જાય. એકબીજા પ્રત્યેની દુર્ભાવનાઓ દૂર થાય અને રાષ્ટ્રનું સંગઠન સાધી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org