SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ સાવજનિક પ્રવૃત્તિ [ ૩૫૭ મેળાવડાઓમાં પશુ કંઇક ખેાધ આપવાના પ્રસંગ મળેલા. ગરીમેને રાહતા કઇ રીતે આપી શકાય છે? શ્રીમતાનું તે સંબંધી શું શું કતવ્ય છે ? તેમજ મેડિંગાની આવશ્યકતા અને મેર્ડિંગાના સુપ્રીન્ટેન્ડન્ટામાં કયા ગુણાની જરુરત છે? એ વસ્તુએ બતાવવામાં આવી હતી. પ્રસિદ્ધ વેદાન્તી સ્વામી સચ્ચિદાનંદજીની ઉપસ્થિતિ પણ ધ્યાન ખેચતી હતી. " ૫ મલીરમાં વ્યાખ્યાન—ગત વર્ષોમાં ગરમીના દિવસે માં થાડા વખત મલીરમાં રહેવાના પ્રસગ મળેલા. હવાખાવાના નિમિત્તે મલીરમાં ઘણા લોકો જાય છે. આ પ્રસગના લાભ લઇ તા. ૨૯ મી મે ૧૯૩૮ ના દિવસે એક વ્યાખ્યાન ટ્રુલધર પ્રાગજીની ધર્મશાળા 'ના વિશાળ ચાકમાં ગાઠવવામાં આવ્યું હતું. સ્વામી કૃષ્ણાનજી ૫શુ આ સભામાં પધાર્યા હતા અને તેમણે પણ પ્રસ’ગને અનુસરતું વિવેચન કર્યું હતું. આ વ્યાખ્યાનના લાભ લેવા હૈદ્રાબાદના કેટલાક સિંધી ભાઇઓ બહેન પણુ આવ્યાં હતાં. હું પ્રભુતત્ત્વ પ્રચારક મડળ–કરાચીનું ‘પ્રભુતત્ત્વ પ્રચારક મ`ડળ' કે જેના મુખ્ય સંચાલકા શ્રીયુત જમીયતરામ આચાય અને શ્રી નરીમાન ગાળવાળા છે, તેને પરિચય પહેલાં એક પ્રકરણમાં કરવામાં આવ્યા છે. આ મડળ તરફથી એક વ્યાખ્યાનમાળા તા. ૨૦ મી જાન્યુઆરીથી ૨૩ મી જાન્યુઆરી ૧૯૩૯ સુધી કરાચીના જુદા જુદા સ્થાનમાં અને જુદા જુદા વિષયે। ઉપર ગેાઠવી હતી. તેમાં ૨૨ મી જાન્યુઆરીના દિવસે • દરેક ધર્મ માનવ તિને શું ખાધે છે ? ' એ વિષય ઉપર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાનમાં મુક્તિની સિદ્ધિ માટે જુદા જુદા ધર્મોએ બતાવેલા ઉપાયે। અને જૈનાની સ્યાદ્દાદ દષ્ટિએ તેના સમન્વય શી રીતે થઇ શકે? એ સબંધી વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004700
Book TitleMari Sindh Yatra
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1943
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy