________________
-
-
-
જwwwwww
-*
--
-
*
*
-
*-
-:૩૩:શિક્ષણના ક્ષેત્રમાં.
કરાચી છેલ્લી ઢબનું એક સુંદર શહેર છે. ગુજરાતીઓએ પોતાનું સ્થાન દરેક દિશામાં મેળવ્યું છે. ગુજરાતીઓના હાથે ચાલતી સંસ્થાઓ પણ એવી અનેક છે કે જે ખાસ દર્શનીય છે. આવી કેટલીક સંસ્થાઓને પરિચય પહેલાં કરાવવામાં આવ્યો છે. તે ઉપરાંત દીવાળીના પ્રસંગે ફટાકડા નહિ ફેડવાનો ઉપદેશ આપવાના નિમિત્તે કરાચીની ૪૦ શિક્ષણ સંસ્થાઓની મુલાકાત લઈ ૧૫૦૦૦ વિદ્યાર્થીઓને ઉપદેશ આપ્યાનું પણ જણાવવામાં આવ્યું છે. સંસ્થાઓની મુલાકાત
તે સિવાય કેટલીક સંસ્થાઓની મુલાકાતે ખાસ ઇરાદા પૂર્વક અનેક વિશેષતાઓ જાણવાની ખાતર જ લેવામાં આવી હતી. આવી જ સંસ્થાઓની મુલાકાત લીધી, તેમાંની મુખ્ય આ છેઃ
૧ શારદા મંદિર–તા. ૧૦ જુલાઈ ૧૯૩૭ ના દિવસે આ સંસ્થાની મુલાકાત
*
-
-
*
-*
*-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org