________________
સાર્વજનિક પ્રવૃત્તિ
[ ૩૫૩
કરવાની કાળજી રાખી હતી. - સિધસેવ ' સવારનું વ્યાખ્યાન સાંજેજ જનતા વાંચી શકે, એટલા માટે સાંજના વધારા કાઢવા શરુ કર્યાં હતા. * પારસી સ’સાર ’ના અધિપતિ સાહેબે અક્ષરે અક્ષર વ્યાખ્યાના ઉતારી લેવા માટે પોતાના બાહેાશ અને સિદ્ધહસ્ત રિપેર ભાઇ ઠાકરશી કાઠારીને રાકવ્યા હતા. અને તે વ્યાખ્યાનાથી પેાતાના પત્રમાં મેટી જગ્યા રાકતા હતા. · પારસી સસારે* લીધેલા રિપોર્ટનુંજ પરિણામ છે કે તે વ્યાખ્યાનમાળા નાં કેટલાંક વ્યાખ્યાના પુસ્તકાકારે પણુ પ્રકટ થઇ શકયાં છે. તેમ તેને અંગ્રેજી અનુવાદ પણ છપાયા છે.
6
..
મારી આ જાહેર વ્યાખ્યાનાની પ્રવૃત્તિથી એક લાભ એ પણ થા છે કે જૈન ધર્મના મહત્ત્વ સંબધી અને જૈન ધર્માંના આચાર વિચારા સબંધી જે કંઈ અનભિજ્ઞતા બીજી કામેામાં હતી, તે પણ ણે ખરે અશે દૂર થવા પામી છે. એટલે ‘ કરાચીમાં જૈન વાણિયા છે, અને જૈન દેહરાસર છે.' એટલા પૂરતુ' જે જ્ઞાન, અજન પ્રજામાં હતું, તેમાં વધારા થયેા છે. જૈનધમની ઉદારતાની દૃષ્ટિએ અને પરસ્પરના પ્રેમની વૃદ્ધિની દૃષ્ટિએ પણ આ વ્યાખ્યાનમાળાથી કંઇક લાભ થયા છે, એમ મારું માનવું છે.
બીજી કામાની વચમાં
ચાલુ વ્યાખ્યાનમાળા' ઉપરાન્ત જ્યારે જ્યારે પ્રસ`ગ મળ્યે, ત્યારે ત્યારે ખીજી કામેાની વચમાં જને પણ વાણીદ્વારા જે કંઇ બની શકી, તે સેવા કરવાનું સમુચિત ધાયુ હતુ. આવાં જે વ્યાખ્યાના અન્યત્ર થયાં, તેમાંનાં મુખ્ય આ છે:-~
૧ પારસી રાજકીય મંડળ-કરાચીના પ્રસિદ્ધ ‘પારસી રાજકીય 'ડળ' તરથી એક વ્યાખ્યાન તા. ૧૪ ઓગસ્ટ ૧૯૪૭ ના દિવસે
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org