________________
૩૫૪ ]
મારી સિધયાત્રા
જહાંગીર રાજકોટવાળા બાગ'માં પારસીઓના વડા ધર્મગુરૂ દસ્તુરજી સાહેબ ડેા. માણેકજી નસરવાનજી ધાલા એમ. એ; પી. એચ. ડી., ડી. લીટના પ્રમુખપણા નીચે ગેાઠવવામાં આવ્યું હતું. વિષય હતા · વમાન પરિસ્થિતિ અને આપણું કન્ય. ' આ વ્યાખ્યાનમાં સામાજિક સ્થિતિ, ધાર્મિક સ્થિતિ, રાજાઓની પ્રજા પ્રત્યેની જવાબદારી, દેશની આર્થિક સ્થિતિ, વત માન શિક્ષણુ અને તેની જીવન ઉપર થએલી અસર, બહેનેાના જીવન ઉપર થએલી અસર અને સ`પની જરુર–એ ખાખતા ઉપર વિવેચન કરવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાન પારસી રાજકીય મ`ડળે ' ચાપડી આકારે પ્રકટ પણ કર્યુ છે.
.
.
'
આ પ્રસંગે ડા. ધાલા સાહેએ પ્રારભમાં અને અંતમાં જે મનનીય અને વિદ્વત્તાપૂર્ણ વિચારા રજુ કર્યાં હતા, તે આ હતા :
“આ તખ્તા ઉપરથી આપણે ઘણા જ્ઞાની પુરૂષાને આવકાર આપ્યા છે, આજે આપણે જ્ઞાની ઉપરાંત પવિત્ર પુરૂષને આવકાર આપવા અત્રે ભેગા મળ્યા છીએ.
+
+
+
+
+
“ખુશીની વાત એ છે કે આપણા શહેરમાં આવા ત્યાગી અને પવિત્ર પુરૂષે પેાતાનાં પગલાં ફરમાવ્યાં છે. દિવસ પછી દિવસ આત્માની ભૂખ અને તરસ જે સર્વે ને હેવી જોઇએ, તે છીપાવવા નીતિ, ખેાધ અને સખા આપી રહ્યા છે. વરસાદ એમ નથી કહેતા કે તમે દમલેાટીના તળાવમાંથી પાણી પીએ છે, માટે ક્રમલેાટીના તળાવમાંજ વરસીશ અને તમે સૌ હાંડાં ભરીભરીને ત્યાંથી પાણી લઈ આવો ’ તે તે। જેમ ગવરનરના મહેલમાં તેમ ગરીબના ઝુપડામાં એક સરખા પડે છે. આ રીતે આજે તે તક્લીફ્ લઇને આ પવિત્ર પુરૂષ આપણે આંગણે પધાર્યાં છે. આપણે બની શક્શે, તેટલા ખેાધનો લાભ લઇશુ. અને અમૃત પાણી પીને આત્માની પ્યાસને છીપાવશું તથા આપણા મન અને હૃદયને તાતાજગી આપીશુ’. આપણે સૌ તેમની જ્ઞાની વાણી સાંભળવા આતુર છીએ, તા મુનિશ્રીને પેાતાના વિચારા રજી કરવા આપણે અરજ કરીશું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org