________________
એ સંસ્થાઓની સ્થાપના
[ ૩૪૫
ગરીબેને દુઃખમાંથી મુક્ત કરવા ખાનગી મદદ અપાવી છે; નાના વેપારીઓને આવિકા ચલાવવા નાની રકમેા લેાન પર અપાવી છે. આજે એકાર જેના માટે હાસ્યાપેથિ'ની આ સસ્થા ખેલાય છે, તે પણ તેમના ઉપદેશ અને પ્રેરણાનું પરિણામ છે. બહેનેા માટે હુન્નરશાળા ખેાલવાના તેમના ઉપદેશને પરિણામેજ અત્રેના ‘જૈન સહાયક મ’ડળે’ એક ચેાજના પાસ કરી છે.
·
>
“ આ મુનિરાજના આગમન બાદ કરાચીમાં ‘જીવદયા’નું પણ સુંદર કાર્ય થયું છે. દીવાળીના દિવસેામાં મ્યુ. શાળાઓમાં નતે મુલાકાત આપીને વિદ્યાર્થીઆને ફટાકડા નહિ” ફાડવાની તેમણે પ્રતિજ્ઞા કરાવી હતી. નવરાત્રિમાં દેવી આગળ અપાતા જીવતા જાનવરાના મળીદાના આ મુનિરાજના પ્રયાસથીજ અટક્યાં હતાં. ગરીબામાં કપડાંની વ્હેચણી મહારાજશ્રીના પ્રયાસનેજ આભારી છે. કરાચીમાં ને મ્હારના દુ:ખી કુટુમ્બે ગુપ્ત મદ માટે મહારાજશ્રીના કાંઇ ઓછા ઋણિ નથી.
“ શ્રીમતાની શ્રીમતાઈ પૈસા એકઠા કરવામાં નથી, પણ સુચેષ્ય માર્ગ લક્ષ્મીના ઉપયોગ કરવામાં છે. ’’ આફ્રિકાનિવાસી ખ'એએ આ સખાવત કરીને કરાચીવાસીએ! માટે ધડા લેવા તેગ એક દૃષ્ટાંત રજી કર્યુ” છે. આવી ઉદારતા માટે તેમને જેટલા ધન્યવાદ આપવામાં આવે તેટલા આા છે.
“ અમે હામ્યાપેથિ ઇન્સ્ટીટ્યુટ ખાલવાનું શામાટે પસદ યુ” ? એવા પ્રશ્ન સ્વાભાવિક રીતે કાઇ પૃછે, તે તેના જવાબ સાવ સરળ છે. આજકાલ હેમ્યાપેથિ વિદ્યાનો પ્રચાર આપણા દેશમાં ઠીક ઠીક થઇ રહ્યો છે. આ વિદ્યા શીખવામાં સરળ છે. એ વર્ષના નિયમિત અભ્યાસથી એક માણસ ડોકટર થઇ શકે છે. આ દવા મીઠી હેાઇ નાનાં બાળકથી માંડીને બુઢાએ પણ તે હેાંસે હાંસે ખાય છે. વળી તે નિર્દોષ હેાઇ સગર્ભા સ્ત્રી પણ એફીકરાઇથી તેને ઉપયોગ કરી શકે છે. દવા સસ્તી હેાવાથી એક નાનકડી પેટીમાં દવાખાનાના સમાવેશ થઇ શકે છે.
“ આજે હિંદમાં આવાં અનેક ગામડાઓ છે કે જ્યાં દવા દારૂની કશી સગવડ નથી. આવું સ્થળ આપણા ડાકટરા જે પસદ કરે, તે તેઓ સુખેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org