________________
૩૪૪ ]
મારી સિધયાત્રા
તેમણે ત્યાંજ વસતા પેાતાના એક મિત્રને આ યેાજના બતાવી અને તેમણે પણ તે પસંદ કરી. આ અને ગૃહસ્થાએ પ્રારંભમાં અમુક મદદ આપવાની ઉદારતા જાહેર કરી. એટલે કરાચી જૈનસંધના આગેવાન ગૃહસ્થા તથા ‘ પારસી સસાર 'ના અધિત દૃસ્તુર સાહેબ વિગેરેની એક કમીટી કરી. તા. ૧૨-૨-૩૮ ના દિવસે ‘ કારિયાહાઈસ્કૂલ ’ના વિશાળ મેદાનમાં તે વખતના કરાચીના લા` મેયર શ્રીયુત દુર્ગાદાસ એડવાનીના પ્રમુખપણા નીચે એક ભવ્ય મેળાવડા કરવામાં આવ્યે અને શ્રી જૈનહેાસ્યાપેથિક કાલેજ' એ નામની સંસ્થા સ્થાપન કરવામાં આવી.
આ પ્રસંગે કમીટીના પ્રમુખ અને કરાચીના જનસંધના આગેવાન શેઠ ખીમચંદ પાનાચંદે સંસ્થાનું ઉદ્ઘાટન કરવા માટે લા` મેયરને વિનતિ કરતુ જે એક લાંબું વિવેચન કર્યું હતું, એના ટૂંકા સાર આ નીચે આપું છું:
શેઠ કે. જે. પાનાચંદનું પ્રવચન
આજે દેશકાળ કેવા છે ? દેશના ધંધાધાપા બિલકુલ મંદીમાં આવી ગય। છે. તેના કારણે દેશમાં મુખ બેકારી વધી પડી છે. એક જગ્યા ખાલી હાય છે, ત્યાં ઢાળાનાં ટોળાં ઉમેદવારા તે મેળવવા માટે પડાપડી કરે છે. ભણેલાએ ભૂખે મરે છે અને અભણ પણ ભૂખે મરે છે. અનેક નવજુવાના બેકારીથી કટાળીને આપધાત કરે છે. અનેક નવજુવાના ધરબાર છેાડીને ચાલ્યા જાય છે. અનેક માણસાને પેટ પૂરતું ખાવાનું પણ મળતુ નથી.
પરિણામે દેશની પરિસ્થિતિમાં કરો. ફરક પડતા નથી, પણ કરાચીના સદ્ભાગ્યે અત્રે પધારેલ વિદ્વાન મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ જે કાંઇ કહે છે, તે કરી ખતાવે છે. તેમના દિલમાં ગરીમા માટે સહાનુભૂતિ લાગણી છે. હૃદ છે. તેઓ ગરીબેાની હાલત સારી રીતે સમજે છે. તેમણે કરાચીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org