SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ -: ૩૧ઃ -- એ સસ્થાઓની સ્થાપના Jain Education International દેશમાં એકારીના આજે આખા પ્રશ્ન કેટલે બધા મુંઝવી રહ્યો છે. એ કાથી અજાણ્યું નથી. એ પ્રશ્નને હલ કરવા જેમ સાવજનિક દૃષ્ટિએ દેશનાનેતા અને રાજદારી પુરુષ। પ્રયત્ન કરી રહ્યા છે, તેવીજ દરેક કામના આગેવાના અને દયાળુ શ્રીમંતા પાતપેાતાની કામના ગરીબ ભાઇઓ-અહુનાના દુઃખને નિવારણ કરવાના પ્રશ્ન પણ વિચારી રહ્યા છે. અને એક અથવા બીજી જાતનાં સાધન ઉભાં કરી ગરીમા અને મધ્યમ સ્થિતિના ભાઇઓ-બહેનને ઉદર નિર્વાહનાં સાધને ઉભાં કરાવી આપવા પ્રયત્ના કરી રહ્યા છે. માણસ જ્યાંસુધી પેાતાના પગ ઉપર ઉભા રહેવા સમથ ન થાય, ત્યાંસુધી ખીજાની આપેલી મદદ ઉપર કયાંસુધી ટકી શકવાના હતા ? એટલે એક અથવા બીજી રીતનું ઉદરનિર્વાહનું સાધન દરેક માણસે મેળવી લેવું જોઇએ. આ સાધના મેળવી આપવાના આશય થીજ કરાચીના પુરુષા અને સ્ત્રિયા માટે જુદી જુદી એ સંસ્થાએ ખેાલવામાં આવી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004700
Book TitleMari Sindh Yatra
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1943
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy