________________
ગરીબોને રાહત
૧૩૪૧
ગૃહસ્થ છે કે જેઓ આ માસિક સવાસો રૂપિયાને બોજો ઉઠાવીને પચીસ કુટુંબોને રાહત આપી શકે છે. એક ગૃહસ્થ કદાચ ન કરે તે બે-ચાર ગૃહસ્થો મળીને પણ, આ પચ્ચીસ કુટુઓને રાહત આપી શકે. આવી જ રીતે કરાચીના આંગણે એક નવીશી હોય, તે જેઓ ફેરી આદિ કરીને થોડું કમાતા હોય, અને પિતાના ગુજરાતમાં હરકત આવતી હાય, તેઓ બીજી વીશીઓ કરતાં થોડા ખર્ચે પિતાને નિર્વાહ કરી શકે. અને ધર્મના નિયમે પણ જાળવી શકે. આ બે આવશ્યકતાઓ જેમ જરૂરની છે, તેમ બિલકુલ થોડા ખર્ચમાં પૂરી થઈ શકે તેવી છે. કરાચીના જૈન શ્રીમન્તો આટલું ધ્યાનમાં લે, તે જરાયે મુશ્કેલ જેવું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org