________________
૩૩૬ ]
સંખ્યા ઘટે છે કેમ ?
"
ધર્મ, એ સમાજ ઉપર આધાર રાખે છે. આજે કાઇ પૂછે કે બૌધમ કેટલા ફેલાએલા છે ? ત્યારે કહેવુ જોઇએ કે છપ્પન કરાડ મનુષ્યામાં. આજે કાઇ પૂછે કે ‘ જૈનધમ` ' કેટલા ફેલાએલા છે? ત્યારે કહીશું કે બાર લાખ અને ૩૬ હજારમાં. જે ધમને માનનારાઓની સંખ્યા વધારે, તે ધમ ના ફેલાવા વધારે. ઘેાડા વર્ષોં ઉપર જે ધમ ને માનનારા કરાડાની સંખ્યામાં હતા, અરે, ઘેાડાંજ વર્ષોં ઉપર ચાલીસ લાખ જેટલી સંખ્યામાં પણ હતા, તેજ ધમ આજ બાર લાખ મનુષ્યેામાં સમાઇ જાય, એ કેટલા દુઃખના વિષય છે ? આનાં કારણે! શેાધવાં એ જરુરનું નથી શું? ઘણા ઘણા વર્ષોંના વિહારા પછી, ઘણા ધણા દેશેા જોયા પછી તે ધણા ધણા ગામેાની સ્થિતિએ તપાસ્યા પછી અમારે તે! એ દઢ અનુભવ થયેા છે કે જૈનાની ગરીબાઇ, એજ જૈનધમી એની સ'ખ્યા ઘટવાનુ' મુખ્ય કારણુ છે.
લાખાનાં દાન છતાં ગરીમાઈ
મારી સિધયાત્રા
હવે એ ગરીબાઇને પહેાંચી વળવા શું કરવું જોઇએ ? એ બહુ વિચારવા જેવા પ્રશ્ન છે. આખા હિંદુસ્તાનમાં પારસી ક્રામ ન્હાની એટલે એક લાખ જેટલી વસ્તી ધરાવે છે. જ્યાં જ્યાં તેમની વસ્તી છે, ત્યાં ત્યાં સસ્તા ભાડાની ચાલીએ, ધર્માંદા દવાખાનાં, કપડા-લત્તા માટેનાં સાધને, ગરીબ વિદ્યાર્થીઓને સ્કોલરશીપેા વિગેરે વિગેરે તમામ બાબતાનાં સાધને છે. પારસી ભાઇઓની સખાવતા જગમશદૂર છે. મુંબઇ, સૂરત, કરાચી વિગેરે પારસીએની સારી સંખ્યાવાળાં શહેરામાં મોટાં મેઢાં ટ્રસ્ટો છે કે જેમાંથી ગરીબ પારસીઓને ઘણી મદદે આપવામાં આવે છે. તેમ છતાં આવા કુંડાના વહીવટકર્તા એક મારા મિત્ર પારસી ગૃહસ્થે એની આંતરસ્થિતિના જે હેવાલ રજુ કર્યો, તે ઉપરથી સમજી શકાયું કે લાખાનાં દાન કરવા છતાં પણુ અને આટલી ન્હાની કામ હેવા છતાં પણ પારસીઓની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org