________________
–૩૦ :– ગરીબોને રાહત.
-
-
જ.
.
**
*
*
*
*
*
*
**
*
*
*
**
*
જન ધર્મના સિદ્ધાન્ત પ્રમાણે સાત ક્ષેત્રો પૈકી કયું ક્ષેત્ર અત્યારે સુકાઈ રહ્યું છે ? એ વિચારવાની ઘણી જરુર છે. કુવાનું પાણું ખેતરમાં પહોંચાડનાર ખેડત એટલું ધ્યાન જરુર પહોંચાડે કે કઈ કયારીમાં પાણું નથી પહોંચ્યું? ઓપરેશન માટે ચાકુ ઉઠાવનાર ડાકટર એટલું જરૂર વિચારે કે કયાં ઓપરેશન કરવાની જરૂર છે? નાડી જનાર વૈદ્ય રોગનું નિદાન જરુર તપાસે. સમાજની લગામ હાથમાં રાખીને ફરનારા સાધુઓએ અને પોતાની લક્ષ્મીને સદુપયોગ કરવાની ભાવના રાખનાર શ્રીમતિએ એટલું વિચારવાની જરૂર છે કે આજે સમાજને શાની આવશ્યકતા છે ? શાના લીધે સમાજનું અધઃપતને થઈ રહ્યું છે? દિવસે દિવસે સંખ્યા શાથી ઘટી રહી છેસમાજ શરીરનાં કયાં કયાં અંગોમાં કેટલે કેટલો સડો પેઠે છે ? આ બધી વસ્તુઓનું બારીકાઇથી અવલોકન કરવું જરૂરી છે.
તે છે
,
^
^
*
^
***
^
^
*
-
-
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org