________________
૩૩૪ ]
મારી સિધયાત્રા
૬ કાઇપણ ચર્ચો ઉપસ્થિત કરતાં વિચાર કરી લેવા કે આ ચર્યાં કાઇ અંગત દ્વેષના કારણથી તે! નથી કરતા ? ત્રણે ભાગે આવી ચર્ચાઓના મૂળમાં અંગત દ્વેષ ભરેલા હેાય છે. પણુ તેમ ન હેાવુ જોઇએ.
ટૂંકી પણુ જરુરની ઉપરની સૂચનાઓ ઉપર કરાચીનાજ નહિ, દરેક સ્થળના યુવકો ધ્યાન આપી કાય કરે, તે ધણા લાભ થઇ શકે.
Jain Education International
©
For Private & Personal Use Only
www.jainelibrary.org