________________
૩૩૨ ]
મારી સિધયાત્રા
પ્રત્યક્ષ દેખાઇ આવતું કે એ મતભેદના મૂળમાં અથવા પક્ષાપક્ષીમાં ૬ હાલાઇ ’ અને ‘ ઝાલાવાડી ' તરીકેનું તત્વ કામ કરી રહ્યું છે, ત્યારે મને બહુ આશ્ચર્ય અને દુઃખ થતું. યુવકમાનસમાં પણુ આ વસ્તુની ગંધ કેમ આવવી જોઇએ ? અને યુવકાની પ્રવૃત્તિ બિલકુલ બંધ જેવી જો થઇ ગઇ હાય, તે તે આ તત્ત્વના કારણેજ. છતાં ગમે તેવી સ્થિતિમાં પણ સ્થપાએલા ‘ જૈન યુવકસંધ ' સમયે સમયે કઇક તે। પ્રવૃત્તિ કરી રહ્યો છે, એ ખુશી થવા જેવું છે.
યુવકો પ્રત્યે એ આલ
યુવા પ્રત્યે મને સપૂર્ણ માન છે. યુવા ઉપર મેટી આશાઓ છે. પરંતુ યુવકોમાં જે કંઇ ટિયા જોવાય છે, તેમાંની મુખ્ય છે • સિદ્ધાંતનો અભાવ લગભગ ઘણે સ્થળે આ ખામી જોવાય છે. યુવકમાનસ કાપણુ જાતના ફિરકાબંધીને યા સંકુચિતવૃત્તિને પેાષનારૂ' ન હેાય. તે સિદ્ધાંતવાદી હાય, યુવક તેન્દ્ર વિષયમાં આગળ આવે કે જે સંબંધી તેણે સિદ્ધાંત મુકરર કર્યાં હાય. સિદ્ધાન્તવાદ સિવાયની જેટલી પ્રવૃત્તિ થાય છે, એમાં લગભગ નિષ્ફળતા મળે છે. સિદ્ધાંતવાદ મુકરર કરવામાં બહેાળા શાસ્ત્રીય જ્ઞાનની, અનુભવ જ્ઞાનની અને વ્યાવહારિક જ્ઞાનની જરુર છે. આ ત્રણે જ્ઞાનની સેટીથી કસાયા પછીની બુદ્ધિ • બુદ્ધિવાદ ’ તરીકે કામ કરી શકે છે. સાધારણ કઇંક અંગ્રેજીનું જ્ઞાન કરી લીધું અથવા થેડીક આડી અવળી નોવેલા વાંચી લીધી, એટલે આપણે ગમે તેવા ધાર્મિક વિષયમાં પ દુખલિગિર કરવાના અધિકારી થઇ ગયા છીએ, એમ કાઇએ ન માનવુ, ખૂબ જ્ઞાન મેળવવું, ખૂબ અનુભવ મેળવવા, અને બધી યે દૃષ્ટિથી બુદ્ધિને પહોંચાડવાની શક્તિ પ્રાપ્ત કરવી. એ યુવકમાનસને માટે જરુરનું છે.
"
બીજી બાબત છે વાતવાતમાં પેપરાના પાને ચઢવાની. નજીવામાં નજીવી વસ્તુને પણ મેટામાં માટુ રૂપ આપી પેપરેાની જગા રાકવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org