________________
સામાજિક પ્રવૃત્તિ
૧૩૨૭
શુાખરા અમારા જુના મિત્ર! હાઇ પરસ્પર મળવાનું ખૂબ થતું. એક પ્રસંગે કેટલાક સાક્ષરાની ઉપસ્થિતિમાં ઉપયુ ક્ત વિષયની ચર્ચા ચાલી. આ વખતે પ્રસિદ્ધ નવલકથાકાર ભાઈ ચુનીલાલ વમાન શાહ પણુ હતા, કે જેમનું તાજું જ પુસ્તક રાજ હત્યા ” બહાર પડયું હતું. શ્રીયુત મુનશીની • પાટણની પ્રભુતા ’ અને ‘ રાધિરાજ ’ની માફક શ્રી ચુનીભાઈએ પણ ‘ રાજ હત્યા ’માં જૈનસાધુ ઉપર આક્ષેપ મૂકવા છે. આ ચર્ચા પ્રસ ંગે મારી એ દલીલ હતી કે
"
“સાંસારિક અવસ્થામાં રહેલા માણસને માનસિક પતનના સયાગમાં મૂકીને એમાંથી એને જિતેન્દ્રિય તરીકે ઊંચા લાવવા, એ ખરેખર મહત્ત્વ કહી શકાય, પણ જે સંયમી છે જ, જિતેન્દ્રિય છે જ, એને માનસિક પતનના સયેાગમાં મૂકી અને પછી જિતેન્દ્રિય તરીકે બતાવવા, એ તે એના વ્યક્તિત્વને ખરેખર અન્યાય આપવા જેવુ' થાય છે.
“ બીજી બાબત એ છે કે ‘નવલકથા’ એ ‘નવલકથા’ છે. નવલકથાનુ નામ જ એ સૂચવે છે કે તેમાં કંઇ નવીનતા હોય. નવલકથા એટલે કાલ્પનિક કથા. એનાં પાત્રા કાલ્પનિક હાય. એમાં ઇતિહાસ પ્રસિદ્ધ સાચાં પાત્રાનું આલેખન ન હેા શકે. નવલકથામાં સાચાં અને કાલ્પનિક પાત્રાનુ” મિશ્રણ કરવામાં આવે, એટલી એની ઉણુપ છે. ભલે વસ્તુ સત્ય ઘટનાવાળી હૈાય. શ્રી હેમચંદ્રાચાય નુ પાત્ર, એ ઇતિહાસ પ્રસિદ્ સત્ય પાત્ર છે. જ્યારે મંજરીનું પાત્ર છે. કાલ્પનિક પાત્ર. આ દૃષ્ટિએ પણુ સાચા ઇતિહાસનું ખુન થયું કહેવાય.
“ શ્રી હેમચંદ્રાચાર્ય ના સ્થાનમાં કાષ્ઠ ગૃહસ્થનું કાલ્પનિક પાત્ર ગાઢવીને તેને ગમે તેવા વિષયી આલેખવામાં આવ્યા હાત, તે તેને અન્યાય કર્યું ન કહેવાત. શ્રી હેમચન્દ્રાચાર્ય તે તા પહેલેથી જ એક સાધુ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org