________________
મારી સિંધયાત્રા
ત્યાગી, સયમી તરીકે મુકરર કરવામાં આવેલા છે. પછી એને માનસિક પતનની ભૂમિકામાં મૂકવા, એ ધેર અન્યાય છે.
**
૩૨૮ ]
આ ચર્ચા પ્રસ ંગે શ્રીયુત ચુનીભાઇ અને બીજા જે જે સાક્ષરા એઠા હતા, તેઓને મારી ઉપરની દલીલા ખરેખર વ્યાજબી લાગી. મે' આગળ વધતાં કહ્યું
ઇતિહાસમાં આવા અનેક ગેાટાળા થવા પામે છે, અને એજ કારણ છે કે ભવિષ્યના શેાધાને ઘણી વખત એની સચ્ચાઇ શેાધવામાં કાંકાં મારવા પડે છે. આનાં એક એ ઉદાહરણ આપું:
""
“મારી મેવાડની યાત્રામાં મેં જોયું કે કેશરિયાજીમાં જે આચાર્ય, જે તિથિએ અને જે સમયે ધ્વજાદંડ ચઢાવ્યાના શિલાલેખ છે, તેજ તિથિ અને તેજ સમયે ત્યાંથી ૧૦૦ ૧૫૦ માઇલ દૂર કરેડા તીમાં તેમનાજ હાથે પ્રતિતિ થએલી મૂર્તિએના શિલાલેખા છે. એકજ મુત માં એકજ આચાય ૧૦૦-૧૫૦ માઇલનાં બન્ને સ્થાનોમાં જાતે પ્રતિષ્ઠા કરી શકે, એ આજના જમાનામાં માની શકાય એવું છે? ૧૦૦-૨૦૦ વર્ષ પછીનો તિહાસશેાધક આ બન્ને શિલાલેખા ઉપરથી શું સત્યતારવી શકે? અંધશ્રદ્ધાનો ધેલા તે એમજ માલે કે આચાય થી.........નો એ ચમત્કાર હતા કે તેમણે પેાતાનાં બે રૂપ કરી એકી સાથે પ્રતિષ્ઠા કરી હશે. ખરી વાત એ છે કે—કેશરિયાજીના ધ્વજાદંડ વખતે તેમના શિષ્યા કરેડામાં હશે. તેજ વખતે તે શિષ્યાએ ત્યાં પ્રતિષ્ઠા કરી અને પ્રતિષ્ઠાપક ' તરીકે ગુરુનુ
'
"
નામ નાખ્યું.
એક બીજું ઉદાહરણ—
“ નાડલાઇ ( મારવાડ ) ની ભાગાળમાં એ પહાડા છે. અને ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org