________________
:૨૮દીક્ષા પ્રવૃત્તિ
Jain Education International
કરાચીમાં થએલી અનેક ધાર્મિક પ્રવૃત્તિ
એમાં ‘દીક્ષાપ્રવૃત્તિ’ એ પણ ખાસ સ્થાન રાખે છે. સેંકડા વના યુતિહાસમાં સિધમાં સંવેગી સાધુઓનુ પહેલાંજ આવવું થએલુ'. જનેતા તા શું, જેનામાંના મેાટા ભાગ પણ નધમ ની મહત્ત્વની ક્રિયાઓથી બિલકુલ અજાણ્યા. આવી સ્થિતિમાં ને આવા ક્ષેત્રમાં જેટલી ધાર્મિકક્રિયાએ થાય, તેટલી જૈન અને જૈનેતાને માટે લાભકર્તા અને જૈનધની પ્રભાવનાનું કારણ અને, આવા ખ્યાલ અમારે પહેલેથીજ હતા. મતભેદ
દીક્ષાએના સબંધમાં હમણાં હમણાં કેટલાંક વર્ષોથી જૈન સમાજમાં મ્હોટા મતભેદ ઉત્પન્ન થએલા છે. ખાસ કરીને કેટલાક યુવકો તે। દીક્ષામાં માનતાજ નથી. એ સાધુસસ્થાની આવશ્યક્તાજ નથી સ્વીકારતા. કેટલાક યુવા એવા છે કે જેઓ સાધુઓની જરુરત તા સ્વીકારે છે; પરન્તુ યેાગ્ય’ માણસા સાધુ થાય
For Private & Personal Use Only
www.jainelibrary.org