________________
૩૦૮]
મારી સિંધયાત્રા
સમીપ રાખીને જ પિતાનું વકતવ્ય રજુ કરતા હતા અને શ્રોતાઓને એમજ લાગતું કે જાણે “સર્વ ધર્મ પરિષદ નીજ કોઈ બેઠકમાં ભાગ લઇ રહ્યા ન હાઇએ? દરેક વક્તાએ સાંપ્રદાયિકતાનો મેહ છોડી એકજ ધર્મવૃક્ષની આપણે જુદી જુદી ડાળી-પાંખડીએ છીએ, તે વસ્તુ પર ભાર મૂકયો હતો અને તે બધાની સમગ્ર અસર જનધર્મની અત્યંત વિશાળતા સિદ્ધ કરવામાં પરિણમી હતી. આ ઉત્સવના અંતે દરેક શ્રોતાને એવી પ્રતીતિ થઈ હતી કે જનધમ, એ ખરેખર અત્યંત ઉદાર ધર્મ છે, વિશ્વવ્યાપી થવાનાં તેમાં સઘળાં તો છે ને અત્યાર સુધી આપણે કાંઈ પરંપરા અથવા સાંપ્રદાયિક સ્ત્રોતથી જે કંઈ સાંભળ્યું હતું તે બરાબર ન હતું. આટલે સદેશ હજારે મનુષ્યને પહોંચે, તે જેવી તેવી સફળતા ન કહેવાય.
ત્રીજું સુંદર તત્વ આ સમારોહમાં એ હતું કે એમાં બાળકથી માંડીને વૃદ્ધ પયત દરેકને ઉત્સાહથી ભાગ લેવાનું મન થાય તેવો કાર્યક્રમ હતા. વિદ્યાર્થી વિદ્યાર્થીનિઓ માટે સંગીત, અભિનય, નૃત્ય, વ્યાયામના પ્રયોગો મેટાઓ માટે વિદ્વાન વક્તાઓનાં ભાષણ, અવધાન પ્રયોગ, પૂજા, ભાવના
વગેરે. આ બધાનું પરિણામ એ આવ્યું કે કરાચીનું પ્રત્યેક જનગૃહ આ દિવસેમાં આ એક નાના નાના ઉત્સવના કેદ્ર સમું બની ગયું ને આ આઠ દિવસે કેમ પસાર થયા તેની પણ ખબર પડી નહિ.
- “ ચોથું તત્વ અવધાન પ્રયોગની યોજનાનું હતું. તેણે જન-જૈનેતર મેટા ભાગને આકર્ષે હતા. એ દરમ્યાન કહેવાતી વાર્તામાં, એ પ્રયોગોના સ્પષ્ટીકર
માં જૈન ધર્મના ઉદાર તત્વોની પ્રતીતિ સારી રીતે કરવામાં આવતી હતી. પરિણામે આવા પ્રયેગે જે મહા પુરૂષની જયંતિ પ્રસંગે જવાના મજ્યા તે જયંતી મહોત્સવ પ્રત્યે તેમના અનુરાગ વિશેષ પ્રગટતો હતો. અને આ બધા પ્રસંગના સૂત્રધાર શ્રી વિદ્યાવિજયજીની વ્યવસ્થા અને પ્રચારશકિતનાં મુક્ત કંઠે વખાણ થતાં હતાં.
“જન સમાજમાં જે બહુમાન્ય વ્યકિતઓ છે, તેમની જયંતીએ ઉજવવામાં જે કરાચીના બોધપાઠોને લક્ષમાં રાખવામાં આવે, તો અમે માનીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org