________________
૨૦૬].
મારી.સિધયાત્રા
બને સમ્પ્રદાયમાં જે જે મહાનુભાવ આગેવાનો છે, તેઓમાં શેઠ છોટાલાલ ખેતસી, શેઠ જયન્તીલાલ રવજી ઝવેરચંદ, શેઠ મેહનલાલ કાલીદાસ માળીયાવાળા, શેઠ ખીમચંદ જે. પાનાચંદ, શેઠ ભગવાનલાલ રણછોડદાસ, શેઠ શિવલાલભાઈ ભાઈચંદ, શેઠ માણેકચંદ નાનજી ગાંધી, શેઠ શંભુલાલભાઈ શેઠ વેલજીભાઈ, શેઠ વેલજી પૂજા, શેઠ મોહનલાલ વાઘજી, શેઠ વાઘજી ગુલાબચંદ, શેઠ મોહનલાલ શાપુરવાળા, શેઠ શાન્તિલાલ છોટાલાલની કંપનીવાળા શેઠ મૂલજીભાઈ, શેઠ ભાઈચંદ ભાણજી, શેઠ મગનલાલ ધરમશી, શ્રીયુત મણિલાલ લહેરાભાઈ મહેતા, બાઈ ખીમચંદ માણેકચંદ શાહ, શેઠ ગાંગજીભાઈ તેજપાળ, શેઠ ચુનીલાલ ભૂલાભાઈ, ભાઈ સેમચંદ નેણશી, ભાઈ ખીમચંદ વોરા અને ડો. ન્યાલચંદ રામજી દોશી વિગેરે કેટલાક આગેવાને છે કે જેઓ વ્યાપારી આલમમાં જેમ પ્રસિદ્ધ છે, તેમ છે વત્તે અંશે શ્રીમંત અને કાર્યકર્તા હેઈ, પિતતાના સમ્પ્રદાયમાં જ્યારે જ્યારે દેવ, ગુરુ, ધર્મની ભક્તિનાં કાર્યો આવી પડે છે, ત્યારે યથાશક્તિ-યથાસમય તન, મન, ધનથી તે કાર્યોને પાર પાડવા બનતી કોશિશ કરે છે.
સેવાભાવી યુવકે
આવી જ રીતે અહિંના જનમાં (બને સંપ્રદાયમાં) કેટલાક સેવાભાવી યુવકે પણ છે કે જેઓ ધાર્મિક ઉત્સ, સામાજિક કાર્યો અથવા જીવદયા કે ગુરુભક્તિ આદિ સેવાનાં કાર્યોમાં ખૂબ ઉત્સાહથી ભાગ લે છે. તેઓમાં ભાઈ કુલચંદ વર્ધમાન વાસણવાળા, મણિલાલ કાલીદાસ, ચુનીલાલ ચતુર્ભુજ, શ્રીયુત માવજીભાઈ, ભાઈ તલકશી દવાવાળા, ભાઈ ભાગચંદ ખેતશી, વીકમચંદ તુલસીદાસ, ભાછલાલ રામચંદ, ખુશાલચંદ વસ્તાભાઈ, ખીમચંદ વોરા, પોપટલાલ પ્રાણજીવનદાસ, મહાવીર વિદ્યાલયના પ્રીન્સીપાલ માસ્તર મોતીચંદભાઈ, નરભેરામ નેમચંદ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org