________________
સિંધી હિંદુઓ
[ ૧૫૭
-
-
- -
-
-
-
-
* રન
૫
૨
-
છે. છતાં હજુ આ રૂઢીના બંધનને તેડવાની ખુલે ખુલ્લી હિમ્મત બહુજ ઓછા લોકો કરે છે. હવે તે આ રિવાજને દૂર કરવા અથવા તેના ઉપર અંકુશ મૂક્યા સંબંધી સિંધની ધારાસભામાં બીલ પણ આવ્યું છે, એટલે સમય સમયનું કામ કરે છે, તેમ સિંધની આ હિંદુ જાતિને આ રિવાજ પણ એક સમયે નાબુદ થશે જ. શ્રદ્ધા અને ભક્તિ
સિંધની સમસ્ત હિંદુ જાતિમાં એક ગુણ ખાસ કરીને વધારે દેખાઈ આવે છે અને તે શ્રદ્ધાનો છે. અમારી આખી સિંધની મુસાફરીમાં જ્યાં
જ્યાં અમે ગયા, હિંદુ લેકમાં અખૂટ શ્રદ્ધા જોવાઈ. “સાંઈ' (સાધુ) નું વચન “ઈશ્વર નું વચન. સાધુના ચરણેને સ્પર્શ અને સાધુના મુખની આશીષ એ તો જાણે એની કાર્યસિદ્ધિનું એક રામબાણ ઔષધ. અને તેમાં યે પૈસો ટકે નહિં રાખનારા, સ્ત્રીઓને સ્પર્શ નહિં કરનારા, સંસારના પ્રલોભનોથી દૂર રહેનારા, પગે ચાલનારા એવા ત્યાગી સાધુઓને જુએ, ત્યારે તો બિચારા ગાંડાધેલા થઈ જાય. બાઈઓ, ચરણ સ્પર્શ કરવા આવે અને અમે ચરણ સ્પર્શ ન કરવા દઈએ, ખસી જઈએ, ત્યારે એના દિલમાં થએલા આઘાતથી કેટલીક બહેનેને રડી પડતાં અમે જોઈ છે.
'असी तव्हांजे चरन छुहणजे लायक न आयु? छा असिं जालु मर्दनखाब वधिक पापी आयु? ' અર્થાત “તમારા ચરણને સ્પર્શ કરવાને અમે લાયક નથી? શું અમે, પુરુષો કરતાં વધારે પાપી છીએ ?' આમ બોલતી બોલતી રડી પડે છે. બિચારા ને શી ખબર કે અમારો આચાર વિચાર કે છે? દુનિયામાં એક સરખા સાધુ કે એક સરખા ગૃહસ્થ નથી લેતા. વસ્તુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org