SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ ] મારી સિંધયાત્રા તેના લીધે મચ્છરોનો ઉપદ્રવ પણ ખૂબ છે, પરિણામે મેલેરિયાનું જોર અહિં વધારે છે. અમારી આખી મંડળીને થોડે ઘણે અંશે મેલેરિયાની અસર અહિંથી લાગુ પડી, એમ કહી શકાય. * કમમાં કમ જેને તાવ નહિં આવ્યો હોય, એણે પણ થોડા ઘણું મેલેરિયાના જીવો ઉપાડયા તે હશેજ. આ લેખક તે ત્યાંજ પટકાયો. ૧૦પા ડીગ્રી બુખાર. સારું થયું કે-એક ડાકટરે વિસગ્રેન કવીનાઈનનું ઈજીકશન મારી બેજ દિવસમાં ચાલતો કરી દીધો. જરા તાવ ઉતરતાં જ ૭ મી એપ્રીલે અમે મીરપુર છેડી જ દીધું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004700
Book TitleMari Sindh Yatra
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1943
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy