________________
હાલા merraarna naman
*
*
***
*
*
*
***
*
**
અત્યાર સુધીમાં અમારે વિહાર રેલના રસ્તે પાટે પાટે થએલ. એટલે સ્ટેશન સિવાય અમને સિંધની ખરી સ્થિતિ જાણવાનું બીજું કંઈ સાધન ન હતું. મોટે ભાગે ઉજાડ સ્ટેશનો, વસ્તીહીન, એટલે ચક્કસ થોડા માણસોના પરિચય સિવાય વધારે પરિચય કરવાનો સમય હેતે પ્રાપ્ત થતું. હવે અમારે અહિંથી સિંધના ઉંડાણમાં ઉતારવાનું હતું.
**
*
**
*
**
**
*
*
*
***
*
**
*
*
**
**
*
અણધાર્યું આમંત્રણ.
****
*
***
***
***
**
*
**
**
*
**
**
*
*
*
**
**
*
*
**
*
મારવાડ છોડીને સિંધમાં પ્રવેશ્યા પછી ધોરાનારા સ્ટેશન સુધીમાં અમારે સ્વને ય ખ્યાલ ન હતો કે કરાચી પહોંચીએ, ત્યાં સુધીમાં આ રેલની લાઈન અમારે છોડવી પડશે. પરંતુ ધોરાનારામાં શેઠ કસ્તુરચંદજી પારેખ, શેઠ મહેરચંદજી અને શેઠ બાકીદાસજીનું એક ડેપ્યુટેશન હાલાથી આવ્યું. બેશક, “હાલામાં કંઇક જૈનોની વસ્તી છે અને ત્યાંના લોકે
*
*
********
*
**
*
*
***
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org