________________
સુરીશ્વર અને સમાન્
અનિયર, કે જે ૧૬૫૫ થી ૧૬૬૭ સુધી હિંદુસ્તાનમાં રહ્યો હતા, તે પેાતાના ભ્રમણવૃત્તાન્તમાં લખે છે કે—
t
“ કિલ્લાના સિ'હદ્વારની બન્ને બાજુએ પત્થરના મ્હોટા એ “ હાથિયાને છેડીને ખીજી કઇ ઉલ્લેખ ચેગ્ય નથી. એક હાથી ઉપર “ ચિત્તાડના સુપ્રસિદ્ધ રાજા જયમક્ષની મૂત્તિ છે અને ખીજા ઉપર “ તેના ભાઈ પતાની મૂત્તિ છે. આ એ સાહસી વીરાએ અને તેની “ વધારે સાહસી માતાએ સુવિખ્યાત અકબરને અટકાવીને અવિન“શ્વર કીર્ત્તિ ઉત્પાદન કરી હતી. તેએ અકબરે ઘેરી લીધેલ નગરની “ ઢઢતાપૂર્વક રક્ષા કરવામાં અને છેવટે ઉદ્ધૃત આક્રમણ કરનારાઓથી પરાજય થવા કરતાં શત્રુ ઉપર આક્રમણુ કરીને પ્રાણત્યાગ કરવા યુક્તિયુક્ત સમજ્યા હતા. આ પ્રમાણે અતિઆશ્ચયપૂર્વક જીવન “ત્યાગ કરવાથી તેમના શત્રુઓએ આ મૂત્તિ આ સ્થાપન કરીને તે“આને ચિરસ્મરણીય બનાવ્યા છે. આ બે મેટી હાર્થીની મૂર્ત્તિયે “ અને તેના ઉપર સ્થાપન કરેલ એ વીરાની મૂર્ત્તિચેા અત્યન્ત મહિ “માયુક્ત અને અવણુ નીય સમ્માન અને ભીતિ ઉત્પાદન કરે છે.૧૦
66
"
"
આ ઉપરથી ચાક્કસ થાય છે કે અકબરે બે હાથિયા ઉપર અન્ને વીર પુરૂષોની મૂર્ત્તિા એસાડી હતી. ખરેખર આમ કરીને આખરે રસવ સાથે પૂરો યેરી રે ચલાન ' એ કહેવતને ચરિતાર્થ કરી બતાવી હતી. અકખરની ગુણાનુરાગિતાનું આ એક જવલત ઉદાહરણ છે. જો કે, કેટલાકાનુ એમ માનવુ છે કે અકબરે ચિત્તોડના લડાઈમાં એટલી બધી ક્રૂરતા વાપરી હતી, કે જેનાથી લાક તેને બીજો અલાઉદ્દીન ખૂની કે ખીન્ને શિહાબુદ્દીન કહેતા હતા. આ કલક દૂર કરવાને માટે અર્થાત્ લાફેાને સતાષ આપવાની ખાતર - જયમલ અને પતાનાં પૂતળાં તેણે ઉભાં કર્યાં. હતાં; પરન્તુ અમારા મત પ્રમાણે તેમ ન હોઇ શકે. લોકોને સતાષ પમા
૧ જાઓ અર્નિચરના ભ્રમણવૃત્તાન્તના મગાળી અનુવાદ-સમસામયિક ભારત, ૨૧ સે। ખુ, પે. ૪૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org