________________
સપાટ પરિમય,
રહેવાસી હતું અને જે ઈ. સ. ૧૯૮૮ થી ૧૭૨૩ સુધી હિંદુરથાનમાં વ્યાપાર કરતું હતું, તેનું જ વચન યાદ આવે છે. તે કહે છે કે
સ્વરાજ કરતાં મેગલેના અમલમાં રહેવું હિંદુ લોકેને “સારૂ લાગતું; કારણ કે મેગલેએ લેકે ઉપર કરને બે વિશેષ “ના હેતે જે કર આપ પડતે, તે અધિકારીની મરજી “ઉપર આધાર રાખતું ન હઈ મુકરર કરેલું હતું અને પ્રત્યેક માણસ તે અગાઉથી જાણતું હતું. હિંદુ રાજા મરજી પ્રમાણે લેકે ઉપર કર બેસાડતા. મનને દ્રવ્યલેભ, એજ લોકો પાસેથી પૈસા વસૂલ “કરવાનું પ્રમાણ મનાતું. તેઓ ક્ષુલ્લક કારણે ઉપરથી પાડેસીએ સાથે લડાઈ ઉભી કરતા, આથી તેમની મહત્વાકાંક્ષા અને મૂર્ખતાનું પરિણામ સર્વ પ્રજાને ભેગવવું પડતું અને દેહસંબંધી તથા દ્રવ્ય સંબંધી તેમને અત્યન્ત નુકસાન વેઠવું પડતું.”
(મુસલમાની રીયાસત, ભા. ૧ લો. પુષ્ટ કર૬) ખરેખર અત્યારે પણ કઈ કઈ દેશી રાજ્યની પ્રજા ઉપર પ્રમાણેને અનુભવ કરી રહી છે. અમુક ગણ્યા ગાંઠયાં રાજે, કે જ્યાંના રાજાએ પ્રજાની ઉન્નતિ માટે નિરંતર સચેષ્ટ રહે છે અને પ્રજાની લાગણીને કોઈ પણ રીતે દુખી કરવાની લગાર પણ ભાવના રાખતા નથી, તેઓને બાદ કરીએ તે, ભારતવર્ષમાં હજૂ પણઆવા વિજ્ઞાનના જમાનામાં પણ એવાં દેશી રાજ્ય દષ્ટિગોચર થાય છે કે-જ્યાંના હિંદુ રાજાઓ-આર્ય રાજાઓ-નાં કૃત્યે ખરેખર એક જુલમી મુસલમાન રાજાના કને પણ ભૂલાવી દે, તેવાં જોવાય છે. અફસોસ! જે રાજાએ હિંદુ હેઈ કરીને પિતાની આર્યપ્રજા ઉપર જુલમી કરે નાખીને હરેક રીતે પ્રજાને રંજાડે છે, અરે–પ્રજાની નજર આગળ હિંસા કરવા કે કરાવવામાં પ્રજાની લાગણીને લગાર માત્ર પણ વિચાર કરતા નથી, તે રાજાએ નહિં તે પ્રજાના માલિક નહિં, પરન્ત પ્રજાના દુશમને છે જે રાજા,હરેક રીતે પ્રજાને રંજાડીને, ખો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org