________________
સૂરીશ્વર અને સમ્રા,
- -
-
-
- - -
- -
-
-
સાક્ષી આપી રહ્યાં છે. શ્રીદેવવિમલગણીએ પોતાના દરબૈમાએ નામક કાવ્યમાં આ તળાવને ઉલ્લેખ કર્યો છે અને તેને “ડાબર” તળાવના નામથી ઓળખાવ્યું છે.
તેની આ દયાળુવૃત્તિને પરિણામે જ તેણે રાજ્યની લગામ હાથમાં લીધા પછી આઠમે વર્ષે “ માત્રાવેરા” ના નામે લેવાતે કર પોતાના રાજ્યમાંથી દૂર કર્યો હતો અને નવમે વર્ષે “ જીજીચારે' પણ કાઢી નાખ્યું હતું. (ઈ. સ. ૧૫૬૨) આ બને કરાથી પ્રજાને ઘણું જ કષ્ટ ઉઠાવવું પડતું હતું.
આ જીજીયાવેરાની ઉત્પત્તિ ભારતવર્ષમાં કયારથી થઈ હતી, તેને ચક્કસ સમય જે કે નિર્ધારિત નથી કરી શકતા, તે પણ તેની ટૂંકી માહિતી આપણે પ્રથમ પ્રકરણમાં જોઈ ગયા છીએ. પ્રસિદ્ધ ઈતિહાસકાર વિન્સેન્ટ સ્મીથના મત પ્રમાણે રાજશાહે નાખેલે કર અબરના વખત સુધી ચાલુ રહ્યા હતે.
આ વેરે, કે જેની ઉપજ અકબરને લાખ બલકે કરડે રૂપિયાની થતી હતી, તે પણ એક માત્ર પિતાની દયાળુ લાગણીથી જ કાઢી નાખ્યું હતું. આ ઉપરથી આપણે સહજ જોઈ શકીએ છીએ કે- અકબર જે મુસલમાન બાદશાહ પિતાની પ્રજા પ્રત્યે કેટલી લાગણી ધરાવતે હે જોઈએ. જે આર્ય પ્રજાને મુસલમાની રાજવ કાલમાં પણ આવા જુલમી કરેથી દુર રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થતુ હતું, તેજ આર્યપ્રજાને આર્યરાજાઓના આધિપત્ય નીચે રહીને જુદી જુદી જાતના કરે દ્વારા અને બીજી રંજાડેથી કેઈ કેઈ સ્થળે જે દુખે ઉઠવવાં પડે છે, એ કેનાથી અજાણ્યાં છે? આ પ્રસંગે તે અમને કેન્ટિન એલેક્ઝાન્ડર હેમિલ્ટન, કે જે સર્કેટલાંડને * " स श्रीकरीपुरमवासयदात्म शिल्पि
સાથેના વારસાનધેિ રાઃ | इन्द्रानुजात इव पुण्यजनेश्वरेण श्रीद्वारकां जलधिगाधवसंनिधाने ॥३३॥
(૨૦ ર )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org