________________
સમ્રાટ્ પરિવા
જે ક'ઇ તે શિક્ષાઓ કરતા, તે કુરાને શરીફના નિયમ પ્રમાણે
કરતા.
અકબર અઢાર વર્ષની ઉંમરના થા, ત્યાં સુધી તેના સંર ક્ષકપણાનું કામ બૈરામખાન કરતા હતા. એટલુજ નહિ, પરન્તુ રાજ્યની સ‘પૂર્ણ સત્તા-રાજ્યની લગામ- એરામખાનના હાથમાં હતી, એમ કહીએ તાપ ચાલી શકે. અકબરનો પણ ઐશમખાન ઉપર સપૂર્ણ વિશ્વાસ હતા; પરન્તુ એ વિશ્વાસને બૈરામખાને ખરેખર દુરૂપયોગ કર્યાં હતા. જો કે, પાછળથી તે અકખર એમ જાણી શકયા હતા કે-બેરામખાન મહા ક્રૂર અને અન્યાયી છે. તેનાં કત્તબ્યાથી અકખર સારી પેઠે જાણીતા થયેલા હેાવા છતાં કેટલાંક કારજ્ઞાને લઈને તે દરેક ખાખતા પ્રત્યે આંખ આડા કાનજ કરી લેતે; તેમ છતાં પણ બેરામખાનના અન્યાયની માત્રા તે દિવસે દ્વિવસે વધતીજ રહી. બેરામ ખાન જેવા અન્યાયી હતા, તેવાજ તે ઉદ્ધત, વાણીના કંઠાર, હૃદયના નિષ્ઠુર અને ચરિત્રથી પાપી હતા. ગમે તેવા સામાન્ય મનુષ્ય માટે પણ આ દુર્ગુણ નિંદનીય ગણાય છે; તેા પછી એક રાજ્યશાસકને માટે તેા કહેવુંજ શું ? અસ્તુ, કોઈ પણ રીતે બૈરામખાનની સાથે વૈમનસ્ય ન થાય, એને માટે અકમર મહુ સભાળ રાખતા. પરન્તુ કહેવત છે કે ઘણુ, તે ઘેાડાને માટે હોય છે ? ' અથવા · અતિ સયંત્ર વfચેત્ ' છેવટે અકમરની પણુ ઈચ્છા રાજ્યની સપૂર્ણ સત્તા પોતાના હાથમાં લેવાની થઇ, પણુ યુક્તિપૂર્વકજ કામ કરવાથી લાભ છે, એમ ધારી અકબરે ઉતાવળ ન કરી.
'
3
.
""
એક વખત પ્રસ`ગ એવા મન્યા કે અખર આગરાથી કેટલાંક માણુસાને સાથે લઇ નીકળ્યે. ત્યાં તેને દિલ્લીથી સમાચાર મળ્યા કે− તેની મા ખીમાર છે. આ સમાચાર સાંભળી તે દિલ્લી આવ્યા. દિલ્લી આવ્યા પછી તરતજ તેણે પેાતાના રાજ્યમાં આજ્ઞા ફેરવી દીધી કે રાજ્યશાસનના સમસ્ત ભાર મરા હાથમાં લેવામાં આવ્યા છે. માટે હવેથી મારી આગા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org