________________
સૂરીશ્વર અને સમ્રાટ
આ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે-હિંદુસ્તાનના મહટા ભાગના લોકો પિતપોતાની સ્વતંત્ર હમસે ભેગવતા હોવાથી અકબરની સત્તા નીચે પ્રારંભમાં માત્ર ડોજ ભાગ હસ્તે અને તેથી તેની ઇચ્છા બીજા દેશને સ્વાધીન કરવાની થાય, એ સ્વાભાવિક જ હતું.
અકબરે પિતાની કચેરીના રિવાજે ત્રણ પ્રકારે રાખ્યા હતા. ૧ સુકી ૨ માંગલ અને ૩ ઈરાની, આમ કરવાનું કારણ હતું. અકબર પિતૃપક્ષે તૈમૂરલિંગથી ઉતરી આવ્યું હતું અને તે તૈમૂરલિંગ તુર્કહતે, એટલા માટે તુક રિવાજ રાખ્યું હતું. અકબર માતૃપક્ષે ચગેજખાન વંશમાં થયે હતું અને તે
ગેજખાન મેગલ હેવાથી માંગલ રિવાજ પણ રાખે; વળી અકબરની મા ઈરાની હોવાથી ઈરાની રિવાજ પણ રાખે હતે. અકબરના રાજત્વની શરૂઆતમાં તેના રાજ્યમાં હિંદુરિવાજોની અસર બહુ થઈ હતી. એટલે તેના રિવાજે જેમ ત્રણ પ્રકારમાં ! વહેંચાએલા હતા, તેમ તેના નેકરે અને હજૂરિયાઓ પણ બે વિભાગોમાં વિભક્ત હતા. એક વિભાગમાં તર્ક અને માંગલ અથવા ચગતાઈ અને ઉઝબેગ, અને બીજા વિભાગમાં ઈરાની હતા. કહેવાય છે કે–અકબરે પિતાના વખતમાં શેરશાહના કાયદાઓની નકલ વધુ પ્રમાણમાં કરી હતી અને ખાસ કરીને વસૂલાત ખાતામાં કંઈક સુધારે અવશ્ય કર્યો હતે. આ શેરશાહ તેજ છે કે-જેણે હુમાયુનને ઈ. સ. ૧૫૩૯ માં ચૌસા અને કન્નૌજ પાસે હરાવ્યું હતા અને જેનું નામ શેરખાન હોવા છતાં, શેરશાહ એવું નામ ધારણ કરીને ગાદીએ બેઠા હતા. આ શેરશાહે ઈ. સ. ૧૫૪૫ સુધી દિલ્લીમાં રહી, કેટલાક સુધારા કર્યા હતા. - કેટલાકને મત છે કે-અકબરે દીવાની અને જદારી સંબંધી ખાસ કેઇ કાયદા હેતા રાખ્યા, તેમ તે સંબંધી ચેપડા કે ૨જીસ્ટર પણ હેતાં રાખ્યાં. લગભગ તે બધું મહેહેથી ચલાવો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org