________________
ચૂકયા હતા. તેમ લડાઈ આસપાસના બીજા પ્રદેશે
ગયા હતા.
સમ્રાટ્ પરિચય:
ચાલવાથી દિલ્લી, આગરા અને તેની લગભગ ઉજડ અને વેરાન જેવા અની
અકબરે ગાદી ઉપર આવ્યા પછી દેશની સ્થિતિ સુધારવાને અને પોતના પિતાના વખતમાં ગયેલાં પરગણાંઓને પાછાં મેળવવાને ધ્યાન પર લીધું હતુ. કારણ કે-આ વખતે ભારતવર્ષાના જુદા જુદા પ્રાન્તે આ પ્રમાણે સ્વતંત્રતા ભેગવતા હતાઃ—
કાબુલ, કે જ્યાંનું રાજ્ય અકખરના ન્હાના ભાઈના નામથી ચાલતું હતુ. તે ખરી રીતે સ્વતંત્ર હતું. બંગાલ, કે જે દેશ અફઘાન સરદારેના હાથ નીચે હતા, તે પણ ખસેાથી વધારે વર્ષોથી સ્વતંત્ર અની ગયા હતા. રાજપૂતાનાનાં રાજ્ય, હુમાયુના હાર્યો પછી તે બધાં સારી સ્થિતિમાં આવી ગયાં હતાં, અને પાતપેાતાના કિલ્લાએથી પેાતાને કમજો ભાગવતાં હતાં. માળવા અને ગુજરાતે તે ઘણા લાંબા વખતથીજ દિલ્લીનું અધિપત્ય દૂર કર્યું હતું. ગોંડવાણા અને મધ્યપ્રાન્તાનાં રાજ્યે પેાતાના દેશના તેજ સરદારાને માન આપતાં હતાં-કે જે સરદાર પાતાથી ઉપરી કાઇને સમજતાજ ન્હોતા. એરીસા રાજ્યે તે કાઇને ધણી તરીકેજ સ્ત્રીકાર્યો ન્હાતા. દક્ષિણમાં ખાનદેશ, વરાડ, મેદર, અહમદનગર, ગેાળકાંડા અને વીજાપુર વિગેરેમાં ત્યાંના સુલતાનાજ રાજ્ય કરતા હતા, કે જે દિલ્લીના બાદશાહેના નામની પણ દરકાર કરતા ન્હાતા. ત્યાંથી દક્ષિણમાં વધારે આગળ વધીને જોઇએ તે કૃષ્ણા અને તુંગભદ્રાથી લઈને કેપકુમારી સુધીના પ્રદેશ વિજયનગરના રાજાના કમામાં હતા. આ વખતે વિજયનગરનું રાજ્ય ઘણી જાહેજલાલીમાં હતુ'. ગાવા અને એવાં બીજા કેટલાંક ખરા પોટુ ગીઝોએ રોકી રાખ્યાં હતાં અને તેમનાં વહાણાને વ્યવહાર અરખીસમુદ્રમાં ચાલતે હતેા. છેવટે ઉત્તરમાં કાશ્મીરનુ` રાજ્ય, સિંધ, બલુચિસ્તાન અને બીજા કેટલાંક રાજ્ય ઉપરીની સત્તાથી તદ્દન સ્વતંત્ર હતાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org