________________
GUNAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA
સાપરિયા,
~~~~ ~~~ ~ - પિતાના મૃત્યુ પછી અકબર ઝટ તેની ગાદી ઉપર બેસી ગયે હતા, એમ હેતું; દિલ્લીની ગાદી ઉપર બેસવામાં તેને હેલું યુદ્ધ ખેડવું પડ્યું હતું. જો કે, તેને પ્રથમ પ્રસંગે ગુરૂદાસપુર જીલ્લાના કલાનર ગામમાં ઈ. સ. ૧૫૫૬ ના ફેબ્રુઆરીની ૧૪ મી તારીખે ગાદીએ બેસાડવામાં આવ્યું હતું, પરંતુ દિલ્લીને રાજ્યાભિષેક થતાં કઈક વાર લાગી હતી. એમાં વિદત એ નડયું હતું કે-જે વખતે હુમાયુના સ્વર્ગવાસી થયે, તે વખતે મુસલમાનમાં ઘેર આત્મકલહ ઉભું થયું હતું. આ લાભ લેવાને એક હિંદુ,કે જે આદિલશાન મંત્રી હતા, અને જેનું નામ હેમ હતું, તેનું મન લલચાયું. તેની ઈચ્છા હતી કે-હું દિલ્લીને અધીશ્વર થઈ વિક્રમાદિત્ય તેમના નામથી પ્રસિદ્ધ થાઉં. તે ચુનાર અને બંગાલનાં વિદ્રોહેને શાન્ત કરતે આગળ વધે. આગ્રા તેણે અનાયાસથી સર કર્યું અને હવે દીલીને લેવા માટે પિતાની દષ્ટિ ફેરવી. તે વખતે દિલીને શાસન કર્તા તરાદીએગખાન હતું. તે તે હેમૂથી પરાજિત થઈ બચ્યું બચાવ્યું સિન્ય લઈને પંજાબમાં અકબરની પાસે જવા માટે પલાયન થઈ ગયે. ખરેખર, હેમ, દિલ્હીની ગાદી મેળવી લઈ અસીમ આનંદમાં ગરકાવ થઈ ગયે, પણ તેની ભવૃતિ તેટલેથીજ વિરામ ન પામી. તેની ઈચ્છા પંજાબ તરફ વધવાની થઈ અને તેથી તેણે પંજાબ તરફ પ્રસ્થાન પણ કર્યું
બીજી તરફ અકબરને એ સમાચાર મળી ચૂક્યા કે-દિલ્લી અને આગરા હેમૂએ લઈ લીધાં છે. આથી તેને ઘણી ચિંતા થઈ, તેણે પિતાની સમસભા એકઠી કરીને બધાની સલાહ લીધી કે
આપણે શું કરવું?” ઘણુઓને મત તે એજ પડે કે- જ્યારે ચારે તરફથી વાદળ ઘેરાયું છે, તો પછી આપણે કબુલને અધિકાર મેળવી હમણાં ચૂપ રહેવું જોઈએ, પરંતુ રામખાને એક્ત આપે કે-“નહિં. આપણે દિલ્લી અને આગરાને અધિકાર મેળવજ જોઈએ. છેવટે મેરામખાનને વિચાર નિશ્ચય થયે એને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org