________________
સુરીશ્વર અને સારા. “રહી છે? એને વિચાર જે પૃથ્વીના ભૂખ્યા નૃપતિ કરતા હોય, તે દુનિયામાંથી ઘણે અનર્થ ઓછો થાય.”
હુમાયુનને રાજ્યગાદી લેવા માટે કેટલાં કોની હામે થવું પડયું ? ભૂખ-તરસ વેઠવી પd, બીજાઓને આશ્રય લે પડડ્યો, પાછળથી તેને પણ તિરસકાર સહ પડ્યો, પિતાના પ્યારા પુત્રને નિરાધારપણે મૂકીને નાશી છૂટવું પડયું, સગા ભાઈ અને નેહિએની સાથે વૈર-વિરોધ કરવાં પડ્યાં, અરે, પિતાના હાથે સગા ભાઈની આંખે ફેડવાનું અને અંદર લીંબુનો રસ અને મીઠું નાખવા જેવું ક્રૂરતા ભરેલું કાર્ય પણ કરવું પડ્યું. આટલું બધું કરવા છતાં હુમાયુને દિલ્હીની ગાદીને કાયમને માટે ભોગવી શકે કે? ના. ગાદીએ બેઠા પછી માત્ર છ મહીના જેટલી ટકી મુદતમાં જ એક પુસ્તકાલયની નિસરણીથી ઉતરતાં, નીચે પડી જવાના કારણે તેને પોતાની બધી આશાઓને આ સંસારની સપાટી ઉપર મૂકીને વિદાય થઈજ જવું પડ્યું. (૨૪ જાન્યુઆરી ઈ. સ. ૧૫૫૬).
આ વખતે અકબર પંજાબમાં હતું. કારણ કે, તેને ઈ. સ. ૧૫૫૫ ના નવેમ્બર મહીનામાં પંજાબને સૂબે બનાવવામાં આવ્યું હતે. અકબર તે વખતે બૈરામ ખાનના આધિપત્ય નીચે સિકદરસૂરને પરાજિત કરવામાં રોકાયેલું હતું. તે હુમાયુનના મૃત્યુ સમયે દિલીને શાસનકર્તા તરાદીબેગખાન હતે. કહેવાય છે કે તેણે સત્તર દિવસ સુધી તે આ શેકસ વાદ સાધારણ લેકામાં જહેર પણ હેતે કર્યો. એમ ધારીને કે અકબરને રાજ્યપ્રાપ્તિમાં રખેને કંઈ વિદન ઉપસ્થિત થાય. આ દરમીયાન તે સમાચાર એક વિશ્વાસુ મનુષ્યદ્વારા તેણે પંજાબમાં અકબર પાસે મોકલ્યા હતા. પિતૃવત્સલ અકબરને આ દુઃખદ સમાચાર માલૂમ પડયા, ત્યારે, તેને અસીમ દુઃખ થયું. તે પછી તેણે પિતાની સમાધિ ઉપર એવા પ્રકારનું મંદિર બનાવ્યું કે-જે આજ પણ દરેક દર્શકનાં ચિત્તોને આકર્ષણ કરી લે છે. દિલ્લીમાં જેટલી જોવા લાયક વસ્તુઓ છે, તેમાં આ સમાધિમંદિરની મુખ્યતયા ગણતરી કરવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org