________________
સૂરીશ્વર અને સમ્રા
>
ઇજ ભણ્યા નહિ. કહેવાય છે. આખી જિંદગી સુધી, અકબર પોતાનુ' નામ લખવા વાંચવા જેટલું પણ શીખી શક્યા ન્હાતા. આ સંઅ ધમાં પણ વિદ્વાનામાં એ મતા છે.કેટલાક ‘ તે લખી– ઘાંચી શકતા હતા ' એમ કહે છે, જ્યારે કેટલાકી તેને અક્ષરક્ષાનથી બિલકુલ શૂન્ય ’ બતાવે છે. ગમે તેમ હશે, પરન્તુ અકબર મહાવિચક્ષણ, બુદ્ધિશાલી અને પિતાની સાથે વાર્તા–નિનાદ કરવામાં ઘણેાજ કુશળ હતા, એમ તા દરેક કખુલજ કરે છે. ભારતમાં એવા પુરૂષા કર્યાં નથી થયા કે જેએમાં અક્ષરજ્ઞાન બિલકુલ નહિ હોવા છતાં મહાપુરૂષ તરીકે કે šાટાં મ્હોટાં રાજ્યતÀા ચલાવનારા લેખાયા છે. એટલુજ નહિ પરન્તુ હેટી વીરતાવાળાં મહાભારત કાર્યો પણ કરી ગય! છે. અકબરે પણ તેવીજ રીતે અક્ષરજ્ઞાન નહિ લેવા છતાં આવાં મહત્ત્વનાં કાર્યોં કરી બતાવ્યાં હોય તે તેમાં નવાઈ જેવું શું છે ? વિદ્વાનાના મત છે કે-યદ્યપિ અકમર પાતે લખી વાંચી ન્હાતા જાણતા, પરન્તુ બીજાની પાસે વંચાવીને સાંભળ નાના તે ઘશે શેખી હતા. ઘણી ખરી કવિતાઓ વિગેરે તે ક« સ્થજ રાખતા. ખાસ કરીને હાફિઝ અને જલાલુદ્દીન રૂમીની કવિતાએ તેને વધારે પસંદ હતી. કહેવાય છે કે-આનુંજ એ પરિણામ છે કે-ભવિષ્યની જિ’દગીમાં તે ધર્માન્ધ ન થયે.
ર
મ્હોટાઓને મ્હોટાં કષ્ટ' અથવા સ્ફુટાઓને વ્હાટી ચિડતાં એ સામાન્ય નિયમ છે. અકબરે જેમ પોતાની પાછલી જિૠગીમાં નિશ્ચિંતતા પૂર્વક એશ-આામ કર્યો હતા, તેવી રીતે પ્રારભિક જિંદગીમાં તેને કષ્ટની હામે પશુ કંઇ કમ થવુ' પડયુ ન્હોતુ, પણ તેનું ખરૂં કારણુ તા તેના પિતા હુમાયુનના ભાગ્યની વિષમતાજ છે.
C
હુમાયુનને મહાન્ કષ્ટના સમયમાં જેણે માથય આપ્યું હતા તે-અમરકેટના અધિપતિ-ની સાથે પશુ તેની પ્રીતિ લાં વખત ટકી શકી નહિં. કારણ એમ મન્યુ કે—હુમાયુનના એક અસમાન અનુચરે અસરકાટના રાજાનું અપમાન કર્યું; ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org