________________
કે
સૂરીશ્વર અને સપ્રા.
અધર્મ થવા પામે ખરાં? આવી કઢંગી સ્થિતિમાં પણ હુમાયુન એક ૧૩–૧૪ વર્ષની બાળકના મેહમાં ફસાયે હતે. આ બાલિકા બીજી કઈ નહિં. પરતુ હુમાયુનના ન્હાના ભાઈ હિંડલના એક શિક્ષક શેખ અલી અકબર જામીની પુત્રી હતી, અને જેનું નામ હમીદાબેગમ અથવા મરિયમમકાની હતું. આ બાળા, જે કે રાજકીયવંશની ઑતી, છતાં હુમાયુનની સાથે પરણવાને તે ખુશી નહેતી; કારણ કે, હુમાયુન રાજા હેતે. આ બનાવ કેને આશ્ચર્યમાં ગરકાવ નહિ કરે? હુમાયુન રાજ્યથી પદભ્રષ્ટ થયે છે, કઈ સ્થળે આશ્રય મળતું નથી, નિસ્તેજ અવસ્થાને ભેગવે છે અને જ્યાં ત્યાં માર્યો માર્યો ફરે છે, છતાં એક તેર દિ વર્ષની બાળકાના રૂપ-લાવણ્ય ઉપર તેની આટલી બધી મુગ્ધતા !! મેહરાજાની માયામયી જાળથી કેણુ બએ છે? પરિણામે કેટલાંક અઠવાડિયા પછી તેની માગણી સ્વીકારવામાં આવી, અને ઈ. સ. ૧૫૪૧ ની અંત અને ૧૫૪૨ ની શરૂઆતમાં પશ્ચિમસિંધના પાટનગરમાં હુમાયુનનું તેની સાથે લગ્ન થયું. આ વખતે તેણીની ઉમર માત્ર ૧૪ વર્ષની હતી. હુમાયુને કરેલા આ લગ્નથી તેને ન્હાને ભાઈ હિંડાલ પણ તેનાથી જુદે પી ગયે. હુમાયુનની પાસે આ વખતે કંઈજ રહ્યું હતું. રાજ્ય હેતું, લશ્કર તું, તેમ બીજું પણ કઈ તેને સહાયક નહોતું. અરે ! પિતાના ન્હાના ભાઈ હિંડાલની સાથે બા બચાવ્ય જે કંઈ નેહ રહ્યો હતો, તે પણ આ હમીદા બેગમના કારણે નષ્ટ થશે. હવે નિરાશ્રય-નિ.
લંબણે તે જ્યાં ત્યાં ભટકવા લાગ્યા. આમ ભટકતાં ભટકતાં તે પિતાની સ્ત્રી અને થોડાંક માણસે સાથે, હિંદુસ્થાન અને સિંધની વચ્ચેના મુખ્ય રસ્તા ઉપર સિંધના રણની પૂર્વ બાજુએ આવેલા અમરકેટ (ઉમરકેટ) માં દાખલ થયે. સુખીયાના સહાયક ઘણા હોય છે, પરંતુ દુઃખીયાને એલી કઈ થતું નથી.” આ એક સામાન્ય કહેવત છે, છતાં પણ જે આ એકાન્ત નિયમ હોય, તે સંસારના લખી મનુષ્યના દુઃખને કઈ દિવસ આરાજ ન આવે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org