________________
સૂરીશ્વર અને સમ્રાહુ
-
થયાત્રા માટે સંઘ પણ કાઢો. તે પછી સૂરિજી વિહાર કરીને ગધાર પધાર્યા.
ગ્રંથના પ્રથમ નાયક હીરવિજયસૂરિજીના હવે પછીના વૃત્તાન્તને આપણે આગળ ઉપર મુલતવી રાખી, હવે બીજા નાયકસમ્રાની બેજ કરીએ.
પ્રકરણું ત્રીજું.
સમ્રાપરિચય
થમ પ્રકરણમાં ભારતીય પ્રજાના ઉપર જુલમ ગુજારનારા કેટલાક વિદેશી રાજાઓનાં નામે લેવામાં આવ્યાં છે. તેમાં બાબર અને તેના પુત્ર હુમાયુ
નનાં નામે પણ પાઠકે વાંચી ગયા છે. આ બાબછે અને હિંદુરથાન સાથે સંબંધ ઈ. સ. ૧૫૦૪ માં તેની બાવીસ વર્ષની ઉમરે થયે હતું, અને તેના સંબંધ વખતે તે કાબુલને અમીર થયે હતે. અહિં એ વાતનું પુનઃ સ્મરણું કરાવવું જરૂરનું થઈ પડશે કે-આ બાબર, તેજ તૈમૂરને વંશજ હતું, કે જેણે ભારતવર્ષમાં આવીને લાખે હિંદવાસિની કતલ કરી હતી, અને જેણે સતિના સતીત્વને નાશ કરવાને માટે લગાર ન્યૂનતા રાખી હતી. બાબરના આવવા પછી ભારતીય પ્રજાને શાન્તિ નહોતી મળી, એ વાત આપણે પ્રથમ પ્રકરણમાં જે ગયા છીએ. આ બાબરે ઈ. સ. ૧૫૨૬ ના એપ્રીલની ૨૧ મી તારીખે ઇમાહીમ લેરીને પાણીપતના મેદાનમાં માર્યો હતે. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org