________________
સુરી અને સાબૂ
સૂરિએ વરસાદને રાકી રાખ્યા છે. ” શિઢામખાને ઝટ હીરવિજયસૂરિને લાવ્યા, અને કહ્યું-‘ મહારાજ ! આજકાલ વરસાદ કેમ નથી વરસતા ? શુ આપે બાંધી લીધે છે ? ’ સૂરિજીએ કહ્યુ – અમે વરસાદને શા માટે બાંધી લઇએ ? વરસાદ નહિ' વરસવાથી લેાકાને શાન્તિ મળે નહિ અને જયારે લેાકેાનેજ શાન્તિ ન હોય, તે અમને શાન્તિ કર્યાંથી મળે ? -
MAAAR
આવી રીતે બન્નેને આપસમાં વાતચીત થઇ રહી હતી, તેવામાં અમદાવાદના પ્રસિદ્ધ જૈનગૃહસ્થ કુવરજી ત્યાં જઇ પહેાંચ્યા, અને તેણે શિહાબખાનને જૈન સાધુઓના આચાર અને ઉદાર વિચાર સંબધી બધી હકીકત કહી સભળાવી. આથી શિહાબખાન ખુશી થયા અને તેણે જીિને ઉપાશ્રયે જવાની છૂટ આપી. સૂરિજી ઉપાશ્રયે આવ્યા. લોકોને ખૂબ દાન આપવામાં આવ્યું. દાન આપતી વખતે એક તુરકી સીપાઈ ઇનામ લેવાને આવ્યે. આની સાથે કુંવરજી ઝવેરીને તકરાર થઈ. સૂરિજીને કોણે છે।ડાવ્યા ? ૨ આ વિષયમાં બન્નેને હૂંસાતુંસી ઘણી થઇ. તકરાર વધી પડી, છેવટ સીપાઇ, એમ કહીને ચાલતા થયા કે- હુવેથી તુ તારા ગુરૂને ાડાવી લાવજે. ’ તેને સૂરિજીને પુનઃ ક્રૂસાવવાના ઇર્શાદાથી માઠે વિસ ગયા પછી કોટવાલની પાસે જઈ ખૂબ કાન ભરાવ્યા. કોટવાલે ખાનને કહ્યું. પરિણામે ખાને સૂરિજીને પકડી લાવવા માટે સિપાજીંચીને હુકમ કર્યાં. સિપાઇયાએ ઝવેરીવાડામાં આવી સૂરિજીને પકડયા. અને જ્યારે તે સૂરિજીને લઇ જવા લાગ્યા, ત્યારે રાઘવ નામના ગધવ અને સામસાગર વચમાં પડયા. છેવટે હીરવિજયસૂરિને હટાવ્યા. આ રકઝકમાં રાધવ ગદ્યર્વના હાથને ચાટ પશુ લાગી ગઇ. સૂરિજી ત્યાંથી ઉઘાડા શરીરે નાઠા. ડરના લીધે તેમનુ શરીર કાંપવા લાગ્યું. સૂરિજીને આ આફતમાંથી નાસતી વખતે દેવજી નામના લેાંકાએ આશ્રય આપ્યા હતા અને તેઆ ત્યાંજ રહ્યા હતા.
શ્રીજી તરફ પેલા પકડવા આવેલા નકશ ભ્રમ . મારતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org