________________
સૂરિ-પરિચય.
''
મારા ગુરૂ મને પોથી આપતા નથી, તે મને અપાવે. ” સૂરિજીએ કહ્યું!——“ તારા ગુરૂ તારામાં લાયકાત નહિ જોતા હોય, એથી નહિ આપતા ડાય, પરન્તુ તેથી તકરાર કરવાની શી જરૂર ? ” એમ આચાય શ્રીએ સમજાવવા છતાં પણ જ્યારે તે ન સમજ્યા, ત્યારે તેને ગચ્છબહાર કરવામાં આવ્યેા. જગમાલ પોતાના શિષ્ય લહુઆઋષિને સાથમાં લઇ પેટલાદ ગયા, અને ત્યાંના હાકેમને મળી હીરવિજયસૂરિ સબંધી કેટલીક બનાવટી વાતા કહી. આથી તે હાકેમ ચીડાયા, અને હીરવિજયસૂરિને પકડવાને માટે ઝટ કેટલાક પેાલીસના સીપાઇયેા તેની સાથે મેકલ્યા. સીપાઇચાને લઈને તે એરસદ આવ્યે; પરન્તુ અહિં તેની કાર્ય સિદ્ધિ થઇ નહિ. એટલે કે—હીરવિજયસૂરિ કે કોઇ મળ્યુ' નહિ, આથી તે પેટલાદ પા ગયા અને કેટલાક ઘોડેસ્વારો લઈને પાછો ખેરસદ આવ્યે આ વખતે પણ હીરવિજયસૂરિ તેઓને સન્યા નહિ. છેવટ શ્રાવકોએ વિચાર્યું કે- આવી રીતે વારંવાર ઉપદ્રવ થાય, અને સૂરિજીને હેરાન થવુ પડે, તે ઠીક નહિ.’ એમ વિચારી સામ, દામ, દંડ અને ભેદ-ચ્યા પૈકી ૮ દામનીતિ ’ થી શ્રાવકે એ ઘેાડેસ્વારીને સમજાવી દીધા. તેથી તે બધા જગમાલની વિરૂદ્ધમાં થઇ ગયા અને જગમાલને કહેવા લાગ્યા
તુ ચેલા છે, અને એ
તારા ગુરૂ છે. તેમના સાથે તકરાર કરવી એ વ્યાજબી નથી. ગુરૂના અધિકાર છે કે-ચાહે તે! તે તારા હાથ પકડીને તને વેચી પણ દે, અથવા ચાહે તા તારા નાકમાં નાથ નાખે. તારે તે અધું સહન કરવુ. જ જોઈએ.”
દર
જેએની તેને સહાય હતી, તેજ તેનાથી વિરૂદ્ધ થઈ પડયા એટલે તેનુ· કઇ ચાલ્યુ નહિ. છેવટે બધાએ ત્યાંથી તેને કાઢી મૂકયા. આ પ્રમાણે આ ઉપદ્રવના અંત આવતાં હીરવિજયસૂરિ પ્રકટપણે વિહાર કરવા લાગ્યા અને અનુક્રમે ખંભાત આવ્યા.
આ પછી તેા જગમાલ અકમર સુધી પહાંચ્યા હતા, ત્યાં અકબરને જેમ તેમ સમજાવી પેાતાને અનુકૂલ સાહિમખાન ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org