________________
સાર-પરિચય.
ઉપર પણ કોઇ કોઇ વખતે આફત આવી પડતી, અને તેની મુશ્કેલિયામાંથી પસાર થવું ઘણુંજ કઠિનતા ભરેલું થઈ પડતું. આ અશકતા અથવા કહા કે સૂબાઓની નાદરશાહીને અત સોળમી શતાબ્દીમાંજ ન્હાતા આવ્યા, પરન્તુ તેની ચાખ્ખી અસર સત્તરમા સૈકામાં પણ ચાલુજ રહી હતી.
આપણા પ્રથમ નાયક હીરવિજયસૂરિની આચાય પદવી થયા પછી, જ્યારે તેઓ ગુજરાત પ્રાંતમાં વિચરતા હતા, તે ઇશ્મીયાન તેઓને પણ તે વખતના સૂબાઓની નાદરશાહીને પરિણામે કેટલુંક સહેવું પડયું હતું, બલ્કિ ઘણી વખત મહાન્ કો ઉઠાવવાં પડયાં હતાં, એમ કહીએ તે પણ કઇ ખોટુ નથી. આ સંબંધી તેમના પ્રાથમિક જીવનના, વધારે નહિ તે બે ચાર પ્રસંગા પણુ આ સ્થળે આપવા ઉપયુકત થઇ પડશે.
“ એક વખત હીરવિજયસૂરિ વિચરતા વિચરતા ખભાત આવ્યા. અહિ` રત્નપાલ દાસી નામને એક શ્રીમાન રહેતા હતા. અને તેની ઠંકાં નામની સ્ત્રી હતી. આ રત્નપાલને રામજી નામના એક ત્રણ વર્ષના પુત્ર હતા, કે જે ઘણાજ ભય કર રાગથી વ્યથિત હતા. રત્નપાલે એક વખત સૂરિજીને વંદનપૂર્વક કહ્યું – મહારાજ ! જો આ છેકરી સાો થઈ જશે અને તેની મરજી હેશે, તે હું આપને વ્હારાવી ઈશ.
થોડા દિવસ પછી આચાર્યશ્રી ત્યાંથી વિહાર કરી ગયા. અને છેકરી અનુક્રમે સાજો થવા લાગ્યા. યાવત્ છેકરાને બિલકુલ આરામ થઇ ગયા. જ્યારે છેકરા આઠ વર્ષના થયા, ત્યારે આચાય શ્રી વિચરતા વિચરતા ત્યાં આવ્યા અને જ્યારે તેમણે છેક રાની (રામજીની) માગણી કરી, ત્યારે રત્નપાલ દાસી અને તેના આખા પરિવાર આચાય શ્રી પ્રત્યે કલેશ કરવા લાગ્યું. આથી સજીિએ બિલકુલ માન ધારણ કર્યું અને તે વાતને છેડી પણું દીધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org