________________
સુરીશ્વર અને સોટ્
દ્રવ્યના વ્યય કર્યો હતા. પાટમહાત્સવ વખતે ખાસ કરીને એક જાણવા જેવી ક્રિયા થાય છે. અને તે એ છે કે-જ્યારે આચાય, નવીન પટધરને પાટપર સ્થાપન કરે છે, ત્યારે આચાય પાતે પશુ નવીન પટધરને વિધિપૂર્વક વંદન કરે છે અને તે પછી સમસ્ત સંઘ વંદન કરે છે. આમ કરવામાં ખાસ એક મહેત્ત્વ રહેલુ છે. પાટપર સ્થાપન કરનાર આચાય પોતે વદન કરીને એમ બતાવી આપે છે કે–નવીન ગચ્છપતિને-પટ્ટધરને હું માનુ છું, માટે તમારે ( સંઘે ) બધાએ પણ માનવા. વળી પાટપર સ્થાપન થનાર સાધુથી દીક્ષા પાઁચે કાઇ મ્હોટા સાધુ હાય અને તેએને કદાચ વંદન કરતાં સકાગ્ર થતા હોય, તે તેમને પણ સંક્રેચ દૂર થાય.
આ ઉપરથી કાઈએ એમ નથી સમજવાનું કે નવીન પટધરને આચાર્ય હંમેશાં વંદન કરતા હશે. માત્ર પાટપર સ્થાપન કરતી વખતેજ વદન કરે. તે પછી તે હમેશાંના નિયમ મૂજબ શિષ્ય આચાય ને વંદન કરે,
હવે, ઉપર પ્રમાણે હીરવિજયસૂરિની આચાય પદવી થયા પછી ખાર વર્ષે સં. ૧૬૨૨ ( ઇ. સ. ૧૫૬૬ ) ના વૈશાખ શુદ્ઘિ ૧૨ ના દિવસે વડાવલીમાં તેમના ગુરૂ વિજયદાનસૂરિના સ્વવાસ થયે અને તેથી તેમની ભટ્ટારકપદવી થતાં સમસ્ત સધના ભાર તેમણે ઉઠાવી લીધા અને પૃથ્વીતલમાં વિચરવા લાગ્યા.
અમે પ્રથમ પ્રકરણમાં ખતાવી ગયા છીએ કે, વિક્રમની સેાળમી શતાબ્દીને સમય આખા ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં તે લગભગ અરાજકતા જેવાજ હતા. અને તેને પરિણામે પ્રાન્તસૂબાએ પ્રજાને રજાડવા કે હેરાન કરવામાં કઈ કમી રાખતા ન્હાતા. ગુન્હેગાર કે બિનગુન્હેગારની તપાસ કર્યો સિવાય, ફ્રાઈ જઈને લગાર કાન ભંભેરતુ તે ઝટ વારટા કાઢતા અને તેમને, પછી તે સાધુ હાય કે ગૃહસ્થ, કષ્ટ આપવું, એજ પેાતાની હુકુમતનું ચિહ્ન સમજતા હતા. માથી સારુ સારું સલુના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org