________________
સૂરીઅર અને સમ્રાટ્
વિસ્તૃતય: ' સજ્જનાની-મહાત્માઓની સમસ્ત વિભૂતિ પરાપકારને માટેજ હોય છે. આ પ્રકરણમાં અમેજેના પરિચય કરાવવા માગીએ છીએ, તે પણ સ'સારના તેવા પરોપકારી મહાત્માઓ પૈકીના એક છે. જેમનું નામ છે હીરવિજયસૂરિ
પર
આ મહાત્માના જન્મ તે પાલણપુરમાં થયા હતા, કે જે પાલણપુર સામસુંદરસૂરિ જેવા મહાન્ પ્રભાવક પુરૂષની જન્મભૂમિ તરીકે પવિત્ર ગણાતું હતું, અને જેની જાહેાજલાલી એક વખતે ગુજરાતનાં પ્રસિદ્ધ નગરોને પણ ટક્કર મારે તેવી હતી. આ નગર ચંદ્રાવતીના પરમાર ધારા વર્ષના યુવરાજ પ્રહ્લાદનદેવે વસાવ્યું હતું અને તેણેજ અહિ પ્રહ્લાદનપાર્શ્વનાથની સ્થાપના કરાવી હતી. જગચ્ચંદ્રસૂરિના સમયમાં આ દેરાસરમાં રાજ ૧૬ મણુ સાપારી અને ૧ મૂડે ચાખા ભેટમાં આવતા હતા. એજ તે વખતના જૈનેાની જાહેાજલાલીનુ પ્રમળ પ્રમાણુ છે. આ નગરના રહીશ ખીમસરા ગેત્રીય અને ઓશવાલવ'શીય ૐ...રાશાહને ત્યાં, તેનાં ધર્મ પત્ની નાચીએ વિ. સ’. ૧૮૫૩ (ઇ. સ. ૧૫૨૭) ના માશીષ સુદ ૯ ને સોમવારના દિવસે એક પુત્રને જન્મ આપ્યા હતા, જેનું નામ હીરજી રાખવામાં આવ્યું હતું. આ હીરજી તેજ આાપા નાયક હીરાવેજયસૂરિ છે. હીરજીના જન્મ પહેલાં નાથીને ત્રણ પુત્ર અને ત્રણ પુત્રિય થઈ ચૂક્યાં હતાં. પુત્રાનાં નામેાસ*ઘજી, સૂરજી અને શ્રીપાલ હતાં, જ્યારે પુત્રિયાનાં નામેા–ર્ભા, રાણી અને વિમલા હતાં. પુત્રનાં લક્ષણ પારણામાંથી જાય ' એ નિયમાનુસાર કહીએ તે, હીરજી માલ્યાવસ્થાથીજ તેજસ્વી, સુલક્ષયુક્ત અને પ્રેમાળ સ્વભાવવાળા જણાતા હતા. અને તેથી તેના કુટુબચાનાજ નહિ, પરંતુ જે કાઇ તેને દેખતુ', તેમના હૃદયમાં કુદરતી રીતજ તેના પ્રત્યે પ્રેમ જાગૃત થતા.
'
}
પહેલાંના વખતમાં એ નિયમ હતા કે ગૃહસ્થા પોતાના પુત્રાને વ્યાવહારિક શિક્ષણ આપવા માટે જેમ શાળાઓમાં દાખલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org