________________
સૂરિ-પરિચય
હતી કે-જે પોતાના પ્રબળ પુણ્ય પ્રતાપે દેશના જુદા જુદા અધિકારીઓ ઉપર અને ખાસ કરીને દિલ્લીશ્વર ઉપર પ્રભાવ પાડે” ભારતવર્ષમાં–ખાસ કરીને ગુજરાતમાં મહાન જુમરૂપે હયાતી ધરાવતા “ જીયાવેરા જેવા દુખદ કરોને દૂર કરાવે, અહિંસાપ્રધાન આદેશમાં વધી ગયેલી જીવહિંસાને દૂર કરાવે અને ખાસ કરીને જૈનેને પિતાનાં પવિત્ર તીર્થોની યાત્રાએ કરવામાં જે જે હેટી મોટી મુસીબત ઉઠાવવી પડતી હતી, બલકે તીર્થોના હકો ખેઇ બેઠા જેવું કરી બેઠા હતા, તેઓને પોતાનાં તીર્થો સર્વ સત્તાથી પાછાં સેંપાવે. આ કાર્યોની મહત્તા ઉપરથી આપણે સહજ જોઈ શકીએ છીએ કે-જેમ ભારતવર્ષની રાષ્ટ્રીય સ્થિતિ સુધારનાર–પિતાની પ્રજાને પુત્રવત્ પાલન કરનાર ભારત વર્ષમાં એક સુગ્ય સમ્રાની આવશ્યક્તા હતી, તેમ દેશની હિંસક પ્રવૃત્તિ આદિને દૂર કરાવવામાં સમર્થ એવા એક મહાત્મા રૂષના અવતારની પણ તેટલી જ આવશ્યકતા હતી.
પ્રકરણ બીજુ.
સૂરિપરિચય.
મયે સમયે સંસારમાં એવા મહાત્મા પુરૂષે ઉત્પન્ન થાય છે કે, જેઓ “ોપકારને જ પિતાના
જીવનનું પ્રધાન લક્ષ્યબિંદુ નહિ રાખતાં પરપછે? કારમાં જ જીવનની સર્વથા સફલતા સમજે છે.
આ વાતના ચેકકસ અનુભવના પરિણામે જ રન મુખથી એ વચન નિકળેલું છે કે પાર ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org