________________
સૂરી અને સાર્
વહી રહ્યો હાય, તેવામાં કોઇ પણ જાતનું સાહસ કરવું, એ તન અશકય અથવા મુશ્કેલીઓથી ભરેલુ' કહી શકાય; તે છતાં પણુ આવા કટાકટીના સમયમાં તે એકજ મહાત્મા યાદ્વાર કરવાને બહાર પડયા હતા, કે જેઓનું નામ આન દિવમલસૂરિ હતું. આન‘વિમલસૂરિજીએ ક્રિયાદ્ધાર કરવામાં મ્હોટા પુરૂષા વાપર્યાં હતા. કહેવાય છે કે–તેમને આ મહત્ કાય માં જોઇએ તેવા અને જોઇએ તેટલા સહાયકીન્હાતા મળ્યા, તાપણુ પેાતાના પુરૂષાથથી તેમણે તે વખતની સ્થિતિમાં ઘણે ફેરફાર કરી નાખ્યા હતા. સમયાનુસાર સાધના સમસ્ત નિયમેાને ખરાખર પાલન કરવા, કોઈ પણ શ્રાવક કે શ્રાવિકાપરત્વે મમત્વ ન રાખતાં દરેકને એક સરખી દ્રષ્ટિથી જોવા, નિઃસ્પૃહતાથી વિચરવું, નિઃસ્વાર્થ પણે ઉપદેશ આપવા, શુદ્ધમાના પ્રકાશ કરવા અને ઉત્કૃષ્ટ ક્રિયા કરવી—એ બધી ખમતા ઉપર પૂરતુ લક્ષ્ય આપવા ઉપરાન્ત તપસ્યા પણ ઘણી કરવા લાગ્યા હતા. આથી ઘણા શ્રાવકાને સા
એ પ્રત્યે ભાવ વધવા લાગ્યા હતા. સાધુધમ કેવા હોવા જોઇએ ? સાધુઓમાં કઈ કઈ ક્રિયાઓની આવશ્યક્તા છે? સાધુઓએ કાઇ પણ વસ્તુ ઉપર માહ કે મમત્વ ન રાખતાં નિઃસ્પૃહતાનું અખ્તર ધારણ કરી કેવા શુદ્ધ ઉપદેશ આપવા જોઇએ ? ઇત્યાદિ ખાખતાનુ જ્ઞાન એક આનવિમલસૂરિની જીવનચર્યાં ઉપરથી થવા લાગ્યું હતું. જો કે તેમણે ઘણા દેશમાં વિચરીને લેકને સદ્ભાપર લાવવાને પ્રયત્ન કર્યાં હતા અને તેમાં તેમને કેટલીક સફલતા પણ પ્રાપ્ત થઇ હતી, તેમજ તેમની પછી વિજયદાનસુરિએ, તેમણે વાવેલા બીજને કેટલેક અંશે સ ́ચન પણ કર્યું હતું, તેપણુ આપણે એમ તે સ્વીકાર કરવુ જ પડશે કે-જેમ સમય સમય ઉપર શજા-મહારાજાઓ ઉપર પ્રભાવ પાડનાર એક પછી એક જૈનાચાર્યો થતા આવ્યા હતા અને તેએ રાજાને સાચા ઉપદેશ આપી રાષ્ટ્રીય સ્થિતિને સુધારવામાં કારણભૂત થયેલા હતા; તેવી રીતે, આવા મુસતાજાની રાજ્યકાળમાં પણ એક એવા જૈનાચાયની આવશ્યકતા
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org