________________
પરિસ્થિતિ.
~
~
~-~
~
~~~
~
રહેવા પામ્યું કે ન કઈ કઈને કંઈ કહી શકે તેવું રહ્યું. આને પરીણામે સંઘમાં એક પ્રકારની છિન્નભિન્નતા થવા લાગી હતી. પરિણામે એક પછી એક નવા નવા મતે પણ નીકળવા લાગ્યા જેવા કે-ઈ.સ.૧૪૫૨ માં લકા નામના ગૃહસ્થ લામત કાઢ. તેણે મૂર્તિપૂજાની ઉથાપના કરી. ઈ. સ. ૧૫૬ માં કટુક નામના ગૃહસ્થ કહુકમત કાઢયે. ઈ. સ. ૧૫૧૪ માં વિજયે વિજયમત કાઢયે. ઈ. સ. ૧૫૧૬ માં પાર્જચંદ્ર પાર્ધચંદ્રમત કાઢયે અને ઈ. સ. ૧૫૪૬ માં સુધર્મ? મત નીકળે. વિગેરે. આ બધા મતના કાઢવાવાળાઓએ જનધર્મના મૂલ રિદ્ધામાં કંઈ ને કંઈ ફેરફાર અવશ્ય કર્યો અને જનધર્મના એક છત્ર સામ્રાજ્યમાં છિન્નભિન્નતા કરી નાંખી. જે ધર્મના અનુયાયિામાં એક બીજાની તાણુતાણું અને વિરૂદ્ધતા હોય, તે ધર્મમાં શાન્તિનું સામ્રાજ્ય કાયમ રહે, એ કલપનામાં પણ લાવવા જેવી બાબત નથી. આ સમયમાં જેમ જેમ નવા નવા ફાંટાછે અને તે નીકળતા ગયા હતા, તેમ તેમ દરેક પિતા પોતાના મત અને ફાંટાની પ્રબળતાને માટે એક બીજાના ઉપર વિરૂદ્ધતાઓ અને આક્ષેપ પ્રકટ કરવા લાગ્યા હતા. “પિતાનું સાચું અને બીજાનું છે’ આ નિયમતે દરેકના ઉપર સવાર થયું હતું, અને તેના લીધે તેઓ મૂલ પરંપરાને છેદ કરવામાં કુઠાર સમાન કાર્ય કરવા લાગ્યા હતા. આટલેથીજ તેઓ હેતા અટકતા. જેનેનાં પ્રાચીન તીર્થો, મંદિરે અને ઉપાશ્રયમાં પણ પોતપોતાની સત્તા જમાવવાને માટે પ્રયત્નશીલ રહેતા હતા અને તેટલા માટે તે સિદ્ધાચલજી તીર્થ ઉપર એક વખત જુદા જુદા ગચ્છના આચાર્યો વિગેરેએ મળીને એ ઠરાવ કર્યો હતે કે-“શત્રુંજયતીર્થ ઉપરને મૂલગઢ અને મુખ્ય શ્રી આદિનાથ ભગવાનનું મંદિર સમસ્ત તાંબર જેનું છે. અને બાકીની દેવકુલિકાઓ જુદા જુદા ગચ્છવાળાઓની છે.” વિગેરે.
એક તરફ આવી રીતે જુદા જુદા ફાંટાઓ અને મતે પૂરજોયમાં નિકળવાથી જૈન ધર્મના અનુયાયિઓમાં મહટે ખળભળાટ
Jain Education International"
For Private & Personal Use Only
www.jainelibrary.org