________________
સૂરીશ્વર અને સકા,
ફરજ અદા કરવામાં ખાસ કરીને જૈનાચાર્યોએ વધારે ભાગ ભજવે છે અને તેમાં તેમણે જે સંપૂર્ણ રીતે સફળતા પ્રાપ્ત કરેલી છે, તેનું જે કંઈ પણ કારણ હોય, તે તે તેમનું શુદ્ધ ચારિત્ર અને વિદ્વત્તાજ છે. કયા ઇતિહાસવેત્તાથી અજાણ્યું છે કેસંપ્રતિરાજાને પ્રતિબંધ કરવામાં આર્યસુહસ્તિઓ, આમરાજને પ્રતિબંધવામાં બપ્પભટ્ટીએ, હસ્તિકડીના રાજાઓને પ્રતિબંધ કરવામાં વાસુદેવાચાર્ય, વનરાજને પ્રતિબંધવામાં શીલગુણસૂરિએ તથા સિદ્ધરાજ અને કુમારપાલને પ્રતિબંધવામાં હેમચંદ્રાચાર્ય મહાટું માન મેળવ્યું હતું ? આ અને એવા બીજા કેટલાએ જૈનાચાર્યો થઈ ગયા છે કે, જેમણે રાજા-મહાજાઓને પ્રતિ કરી દેશમાં શાન્તિ અને આર્યધર્મના પ્રધાન સિદ્ધાન્ત-અકિલા-ને પ્રચાર કરાવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. એટલું જ શા માટે? મુહમ્મદ તુગલક, ફીરાજશાહ, અલાઉદૃાન અને એરંગજેબ જેવા ક્રૂર અને નિષ્ફર હદયના મુસલમાન બાદશાહે ઉપર પણ જિનસિંહસૂરિ, જિનદેવસૂરિ અને રત્નશેખરસૂરિ (નાગપુરીય) જેવા જેના ચાર્યોએ કેટલેક અંશે પ્રભાવ પાડી ધર્મની અને સાહિત્યની સેવા બજાવી હતી
કહેવાનો મતલબ કે-જે જૈન ધર્મમાં સમય સમય ઉપર આવા પ્રભાવક આચાર્યો થતા આવ્ય હતા તે જૈનધર્મ ઉપર પણ તે વખતની (પંદરમા અને સોળમા ની) અરાજકતાએ વીજળીની માફક ચમત્કાર બતાવ્યું હતું. કે જાણે આખા દેશમાં અંદર સમસ્ત પ્રકારની અરાજકતા-નિનોના સઘટિત સ્વતંત્ર તાને પવન ફૂંકાઈ રહ્યો હોય, ત્યાં કેઈમ પ્રકારની મર્યાદા ન રહેવા પામે એ બનવા જેગજ છે. “શાતિપ્રિય” નું માનવંતુ પદ ભેગવનાર અને એકતાના વિષયમાં સૌથી અગ્રસ્થાન ભેગવનાર જૈનજાતિમાં પણ તે વખતની અશાન્તિદેવીએ પિતાને પગપેસારે કરી દીધા હ. નિદાન, તે સમયે ન તે સંઘનું મજબૂત બંધારણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org