________________
સૂરીશ્વર અને સાહ.
અમે જે “ જીયાવેરા” નું નામ ઉપર લઈ ગયા છીએ. તે છછયારે સાધારણ કર હેત. કેટલાક વિદ્વાનેને મત છે, કે-આ કર ભારતીય પ્રજા ઉપર ઈ. સ. ના આઠમા સૈકામાં મુસલમાન કાસિમે દાખલ કર્યો હતે. તેણે પ્રથમ તે આર્યપ્રજાને ઈસલામ ધર્મ સ્વીકારવા માટે ફર્જ પાડી હતી. આર્યપ્રજાએ તે વખતે અખૂટ ધનસંપત્તિ આપીને પણ પિતાના ધર્મની રક્ષા કરી હતી. આ ધર્મના બચાવ માટે અર્પણ કરાતી રકમને “જીજયારે” કહેવામાં આવતે, તે પછી ધીરે ધીરે ત્યાં સુધી ઠરાવવામાં આવ્યું હતું કે- આર્ય લેકે ખાતાં પીતાં જે કઈ મિલકત બચાવે તે બધી મિલકત “ જીજયાવેરા' રૂપે ખજાનામાં આપી દેવી.” ફિરતાના શબ્દોમાં કહીએ તે “મૃત્યુતુલ્ય દંડ આપે એજ જીજીઆરાને મુખ્ય ઉદ્દેશ હતો. આ દંડ આપીને પણ આર્ય પ્રજાએ પોતાના ધર્મની રક્ષા કરી હતી, આવે તદ્દન અસહ્ય જીજયાવેરે છેડે વખત ચાલીને બંધ થઈ જવા પામ્યું હતું એમ પણ હેતું. ખલીફ ઉમરે આ જીયારાને ત્રણ વિભાગમાં મુકરર કર્યો હતે. મનુષ્ય દીઠ વાર્ષિક ૪૮-૨૪ અને ૧૨ દરહામ (દરહામ એ તે વખતના નાણા વિશેષનું નામ છે) અને ઇ. સ. ના ચોદમાં અને પંદરમા સૈકામાં પણ ફિરોજશાહ તુગલકે ધનવાન ગણાતા ગૃહસ્થના ઘરમાં જેટલાં ઉમર લાયક મનુષ્ય હાય, તે દરેક મનુષ્ય દીઠ વાર્ષિક ૪૦, સામાન્ય સંપત્તિવાળા ગૃહસ્થ પાસેથી મનુષ્ય દીઠ ૨૦, અને દરિદ્રી પાસેથી મનુષ્ય દીઠ ૧૦ ટાંક “જીજીયાવેરા” રૂપે લેવાનું ઠરાવ્યું હતું. ત્યાંથી આગળ વધીને તપાસીયે તે આપણા પ્રસ્તુતકાળમાં એટલે સેળમા સૈકામાં પણ આ જીજીયારે હયાત હતે.
સંક્ષેપમાં કહીએ તે ભારતવર્ષની રાષ્ટ્રીય સ્થિતિ ભયંકર હતી. તેમાં ખાસ કરીને અમે જે પ્રાન્તને માટે આ પુસ્તકમાં વિશેષ કરીને કહેવા માગીએ છીએ, તે-ગુજરાત પ્રાંતની સ્થિતિ તે ઘણી જ ભયંકર હતી. ગુજરાતના સૂબાઓની નાદરશાહી ગુજરાતની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org