________________
પરિસ્થિતિ.
પ્રવેશ કર્યાં. એટલુ જ નહિ પરન્તુ તેણે અને તેના પુત્ર હુમાયુને વારવાર હુમલાઓ કરીને ભારતીય પ્રજાને ખૂબ લૂટી ર'જાડી અને પાયમાલ કરી છેવટે તેણે શ્રાપભૂત પેલા પઠાણાના પણ પરાજય કરી પેાતાના યથાયાગ્ય અધિકાર ભારત પર જમાવી દીધું.
આખરના રાજ્યકાળમાં પણ ભારત તે હતભાગ્યનું હતભાગ્યજ રહ્યું હતું. દેશમાં જરાએ શાન્તિ હતી નહિ. એક તે તેપુર—સીકરી તરફ માગલા અને રજપૂતે નુ ઘર યુદ્ધ ચાલતુ', બીજું' સર્વત્ર લગભગ અરાજકતાના પિરણામે પ્રખ લૂટફાટા થતી, ત્રીજી જુદા જુદા પ્રાન્તાના અધિકારી સૂખાએ પોતપોતાના પ્રાન્તાની પ્રજાને ખૂબ રંજાડતા, ચેાથુ' તી યાત્રા માટે નીકળનારા યાત્રાળુઓ પાસેથી લેવાતા ‘ કર’ અને ‘ જીજીયાવેરા ’ જેવા મ્હોટા મ્હોટા જુલમી કરો પ્રજાને પાયમાલ કરી નાખનારા તે ઉભાજ હતા. અને પાંચમુ સામાન્ય ગુન્હેગારોના પણ હાથ પગ વિગેરે અવયા કાપી લેવાની અને ડગલેને પગલે દેહાન્તદંડની તેમજ એવી બીજી બીજી ક્રૂર સજાઆના ત્રાસ તેા વળી કાઇ આરજ પ્રકારના હતા. આવી રીતે ચારે તરફથી ભય’કર ત્રાસેામાં દિવસે ગુજારતી પ્રજા સુખે નિદ્રા લે, અથવા સુખે રાટલા ખાય, એ કલ્પનામાંએ કેમ આવી શકે? હજારા કેશે ઉપર ચાલતા યુદ્ધના અસાધારણ પ્રભાવ અહિ ખેઠાં પડે છે, અર્થાત્, ન્હાના કે મ્હાટા, ગરીબ કે તવ‘ગર, રાજા કે પ્રજા દરેકના ઉપર તેની અસર પહેાંચે છે, તે પછી જેની આંખ આગળ ભયંકર યુદ્ધો ચાલી રહ્યાં હાય અને મહાન્ ત્રાસે વરતાઈ રહ્યા હોય, એવી પ્રજા કષ્ટમાં દિવસો ગુજારે, સુખે નિદ્રા ન લે, રાત દિવસ તેમનાં હૃદયા કપાયમાન રહે, તે તેમાં નવાઇ જેવુ‘જ શું છે ? કહેવુ જોઇએ કેન્દ્ર લગભગ ઇ. સ. ના સેાળમા શતકના પ્રારંભનાં ચાલીસ વર્ષોં સુધી, ખકે તે પછી પણ કેટલાક સમય સુધી ભારતવર્ષના જુદા જુદા વિભાગેામાં મ્હોટી મ્હોટી લડાઇએ અને લૂટફાટા ચાલતીજ રહી હતી. અને તેથી લેાકેાને પેાતાના જાનમાલની રક્ષા કરવાનુ કા શ્રેણું કઠિન થઇ પડ્યું હતું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org