________________
શ્વર અને સમ,
એક પગ તૂટયા જેવુંજ, બલકે, સમુદ્રમાંથી એક બિંદુ ઓછું થયા જેવું જ હતું. અતઃ ભારતવર્ષની ઋદ્ધિ-સમૃદ્ધિના ગારવમાં કાંઈ વિશેષ ઘટાડે તે થયે, એમ કહિએ તે ચાલે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે વર્તમાન સમયની અપેક્ષાએ તે વખતની (સોળમા સિકાની) જાહોજલાલી કોઈ ઓર જ પ્રકારની હતી. આખા ભારતવર્ષની વાતને તે બાજૂ ઉપર મૂકીએ, પરંતુ એકલા ગુજરાતમાં ખંભાત, પાટણ, પાલણપુર અને સૂરત વિગેરે શહેરો એવી તે અસાધારણ ઉન્નતાવસ્થા ભગવતાં હતાં, કે જેનું વર્ણન આ કલમથી થવું અસંભવિત નહિ, તે કઠિન અવશ્ય કહી શકાય. જે ખંભાતને અત્યારે નિસ્તેજ અને નિરૂદ્યમી દેખીએ છીએ, તે ખંભાત, તે વખતનું સમુદ્ધિશાલી શહેર હતું. તેના બારામાં ઈરાન અને એવા દરદેશાન્તરોથી આવેલા વિશાળ વહાણની ગગનસ્પશ વિજઓ જ્યારે ને ત્યારે જોવામાં આવતી હતી. જે પાટણનિવાસિને અત્યારે દર દેશાન્તરમાં જઈ નેકરી વિગેરેથી પિતાને નિર્વાહ ચલાવવાની ફરજ પડી છે, તેજ પાટણના વાસિયે લાખની નહિ, બલકે કરોડોની ઉથલ પાથલે પોતાને ઘેર બેઠા કરતા હતા. પેલું સાધારણ શહેર ગણાતું પાલણપુર, તે વખતે વિશાળ અને જાહોજલાલી ધરાવતું શહેર હતું. આવાં આવાં કેટલાંએ નગરે હતાં, કે જેના લીધે સેળમા સૈકામાં પણ ગુજરાત જ નહિ, પરંતુ ભાસ્તવર્ષ ગારવશાલી ગણાતું હતું. આટલું છતાં પણ, અમે પુનઃ પણ કહીશું કે-ગુજરાતને તે શું ? આખા ભારતવર્ષને સુખે રોટલો ખાવાને તે વખત હજુ સુધી હેતેજ આદેશની અશાન્તિ હજુ દૂર ન્હોતી જ થઈ. ભારતની મને મેહક લહમીદેવી, વિદેશી મુસલમાનેને એક પછી એક લલચાવતી જ રહી હતી. એક તરફ ભારત વર્ષમાં ઠેકાણે ઠેકાણે આધિપત્ય ભેગવનારા પઠાણેને જુલ્મ હજૂ શાન્ત પડાએ હેતે, તેટલામાં વળી હમણાંજ ત્રાસ વર્તાવી ગયેલા પિલા તૈમૂરના એક વંશધર બાબરનું ચિત્ત આ તરફ આકર્ષાયુંતેણે એકાએક કાબુલને માર્ગ હાથ ધરીને ભારતવર્ષમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org