________________
રીશ્વર અને સમ્રા
ચમત્કારિક વિદ્યાઓના ખજાના સ્વરૂપ યશોભદ્રસૂરિ, તાકિકશિ રમણિ મલવાદી, ગ્રંથની વિશેષ વ્યાખ્યાઓ કરવામાં અસાધારણ બુદ્ધિ વાપરનાર મલધારી હેમચંદ્ર, સિદ્ધરાજ જયસિંહની સભાના એક રન તરીકેનું હેઠું માન મેળવનાર અને વાદ કરવામાં અતુલનીય શકિત ધરાવનાર વાદિદેવસૂરિ અને કુમારપાલ જેવા રાજાને પ્રતિબધી અઢાર દેશમાં જીવદયાનું એક છત્રસામ્રાજ્ય સ્થાપન કરાવનાર તેમ સાડત્રણ કરેડ ગ્લૅકેની રચના કરનાર કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રાચાર્ય જેવા મહાન પ્રતાપી જૈનાચાર્ય રૂપી રત્નને પણ આજ ભારતમાતાએ ઉત્પન્ન કર્યા હતાં. વળી તેની સાથે પેથડશા, ઝાંઝણુ, ઝઘડુશા, જગસિંહ, ભીમાશાહ, જાવડ, ભાવડ, સારંગ, સમરાશા, કર્મશા અને એમાહડાલિયા જેવા જૈન લક્ષમીપુત્ર પણ આજ ભારતભૂમિમાં થયા છે, કે જેમણે પિતાની લાખે નહિં, કરડે નહિં, પરંતુ અબજની લક્ષ્મીને વ્યય, ભારતભૂમિનાં ભૂષણ રૂપ મહેણાં મહેટાં જિનાલ બંધાવી આર્યાવર્તની શિલ્પકળાની રક્ષા કરવામાં, આર્યબંધુઓનું પાલન કરવામાં, પિતાના માન-મર્તબાઓને જાળવી રાખવામાં તથા હેટા મહેટા સંઘ-વરડાઓ અને જ્ઞાનના સાધને પૂરાં પાડવામાં કરેલા છે. વળી ધમની-આર્યધર્મની રક્ષા કરવાને માટે તેઓ પોતાની લક્ષમી તે શું, પરંતુ પ્યારા પ્રાણની પણ દરકાર કરતા હતા. આવા આસ્તિક, અખૂટ ધન-લહમીના જોગવનારા પણ આજ આર્યભૂમિએ ઉત્પન્ન કર્યા હતા.
આવી જ રીતે આજ વીરપ્રસૂ ભારતમાતાએ ધનપાલ, આસડ, વસ્તુપાલ, યશપાલ, યશશ્ચંદ્ર, વિજયપાલ, શ્રીપાલ, પબ્રાનંદ અને ઉષભદાસ જેવા ગૃહસ્થ કવિઓ પણ ઉત્પન્ન કર્યા છે.
આ બધું શું બતાવે છે? ભારતનું ગૌરવ! આર્યાવર્તની ઉત્તમતા ! બીજુ કંઈજ નહિં. જે ભારતમાં આવું શાન્તિનું સામ્રાજ્ય, આવી અદ્વિતીય વિદ્યાઓ, આવા દાનેશ્વરિયે, આવા જીવદયાપ્રતિપાલકો, આવી ધનસંપત્તિ, આ આનંદ, આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org