________________
પરિસ્થિતિ,
સફલતા મેળવી હતી. પરમાત્મા મહાવીર સ્વામીના પરમભકત પણાનું હેઠું માન મેળવનાર રાજા શ્રેણિક, કેણિક અને ચપ્રદ્યોતે જૈનધર્મની પ્રભાવના કરવામાં કંઈ કમી રાખી ન્હોતી. રાજા આમ અને શિલાદિત્યે જૈનધર્મના વાસ્તવિક ગેરવને સંપૂર્ણ રીતે જાળવી રાખ્યું હતું. છેવટ વનરાજ, સિદ્ધરાજ અને કુમારપાલ જેવા રાજાઓએ જીવદયાને અમારી પટહ વગડાવી જે અહિંસા ધર્મને પ્રચાર કર્યો હતે, તે કેઈથી અજાણ્યું નથી. આવી જ રીતે હિન્દુ અને જૈનધર્મને પાળનારા રાજાએ જ શા માટે? શકડાલ, વિમલ, ઉદયન, વાગભટ્ટ, વસ્તુપાલ અને કર્મચંદ્ર, જેવા મહાન પ્રતાપી રાજમંત્રિ કયાં ઓછા થયા છે કે જેઓને પ્રતાપ આખા ભારતવર્ષમાં ગાજી રહ્યો હતે.
એક તરફ વિરપ્રસૂ ભારતમાતા, આવા વીર આર્યધર્મરક્ષક રાજાઓને ઉત્પન્ન કરવા ભાગ્યશાળી નિવડી હતી, તેમ તેણીએ પિતાની કુક્ષિથી એવા એવા ધર્મપ્રચારક સચ્ચરિત્ર પ્રતાપી જૈન આચાર્યોને પણ જન્મ આપ્યું હતું, કે જેમણે પિતાના અગાધ પાંડિત્યને પરિચય આપી આજ પણ આખા જગતને ચમત્કૃત કરી મૂકયું છે. એટલું જ શા માટે? તે આચાર્યોએ એવાં એવાં સામર્થ્યનાં કાર્યો કરેલાં છે કે જે કાર્યોની આશા સાધારણ વ્યકિત તરફથી કદાપિ રાખીજ ન શકાય? મૈર્યવંશીય સમ્રા ચંદ્રગુમને પ્રતિબોધ કરનાર ચંદપૂર્વધર શ્રીભદ્રબાહુસ્વામી, ૫૦૦ ગ્રંથની રચના કરનાર ઉમાસ્વાતિ વાચક, ૧૪૪૪ ગ્રંથની રચના કરનાર હરિભદ્રસૂરિ, હજારે ક્ષત્રિયેને ઓશવાલ બનાવનાર રત્નપ્રભસૂરિ, અન્યાયમાં લિસ થયેલ ગદંબિલને પ્રજાના હિતને માટે ગાદી પરથી ઉઠાડી મૂકી શકાને સ્થાપન કરવાનું સામર્થ્ય ધરાવનાર કાલિકાચાર્ય, આમરાજાના ગુરૂ તરીકેનું મોટું માન ભેગવનાર અ૫ભક્ટિ “કુવલય માલા કથા ”(પ્રાકૃત) ના કર્તા ઊદ્યતનસૂરિ, ઉપમિતિભવ પ્રપ-ચાકથા” જેવું સંસ્કૃત ભાષામાં અદ્વિતીય ઉપન્યાસ લખનાર મહાતમા સિદ્ધષિ, હેટી હેઢી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org