________________
સુરીશ્વર છાને સમ્રાહ્
ગતા, અને બાકીના સિક્કાઓ માટે જ્યારે ખાસ હુકમ મળતા, ત્યારેજ પાડવામાં આવતા. ” આ ઉપરથી એ અનુમાન સહેજ થઈ શકે છે કે-ઉપયું કત છવ્વીસ જાતના સાનાના સિક્કાઓ પૈકી વ્યવહારમાં વધારે પ્રચલિત ઉપયુક્ત ( લાલેજલાલી, ધન, અને મન) ત્રણ સિમ ખાજ હોવા જોઇએ. ‘ ડીસ્ક્રપ્શન એફ એશિયા ના પુ, ૧૧૩ ઈ. સ. ૧૬૭૩ માં છપાયેલ ( Description of Asia by Ogilby Page 163) માં કહેવામાં આવ્યુ છે કે—
મહ
“ઉપર જે મહારને સિક્કો કહેવામાં આવ્યે છે,તેને રેકીન અકબર (?) પણ કહેતા. કારણ કે-અકબરે આ સિકકા પહેલ વહેલા કાચા હતા અને તેની કિમત ૧૩ા રૂ. હતી. આ સિકત વધારે નહિં ચાલતા, પરન્તુ ઘણે ભાગે અમીર લોકો તેના સગ્રહ કરી શખતા.
અકબરના રાજ્યમાં જેમ સોનાના સિક્કા જુદી જુદી જાતના, જુદી જુદી કિ’મતના અને ન્યૂનાધિક વજનના હતા, તેવી રીતે ચાંદીના સિક્કા પશુ અનેક ચાલતા હતા. જેમાંના મુખ્ય સિક્કાએ અણુલફેલ આ પ્રમાણે મતાવે છે.—
(૧) પિતે ગાળ હતા. અને તેનુ” વજન ૧૧૫ માસા હતુ. સાથી પહેલાં શેરશાહના વખતતાં રૂપિયાના ઉપયોગ થવા માંડયા હતા. આની એક બાજૂએ અક્કાદુ અઘર, એક ચાલુ શબ્દો હતા, જ્યારે ખીજી માએ વકાતરવામાં ભાળ્યુ હતુ. માની કિંમત લગભગ ૪૦ દામ હતી.
(૨) જલાલહ—આની ખાકૃતિ ચોરસ હતી. માની કિંમત અને છાપ રૂપિયા જેવીજ હતી.
ના પુ.
૧ ધી ઇંગ્લીશ ફેક્ટરીઝ ખ઼ન ઈડિયા ( ઇ.સ. ૧૬૧૮-૧૬૨૧ ) ૨૬૯ માં રૂપિયાની કિંમત ૮૦ પૈસા બતાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org