________________
પરિશિષ્ટ જ.
(૩) દર્શ–નામને સિકકો હતા, તે જલાલહથી અર્ધ ભાગ જેટલો હતે.
(૪) ચર્ન–આ સિકકે જલાલહના ચોથા ભાગ જેટલા હતે.
(૫) ૫દઉ–આ સિકકા જલાલહના પાંચમા ભાગ જેટલો હતે.
(૬) અણ–આ સિકકે જલાલતના આઠમા ભાગ જેટલા
(૭) દસા–એ જલાલહને દસમા ભાગ હતા. (૮) કલા–એ જલાલહને સોલા ભાગ હતે. (૯) સૂકી–એ જલાલહને વીસમો ભાગ હતે.
અબુલફજલ કહે છે કે- જેમ જલાલહ નામના ચારસ આકૃતિવાળા સિક્કાના ઉપર પ્રમાણે જુદા જુદા ભાગે પાડવામાં આવ્યા હતા તેવી જ રીતે ગોળ સિકકે, જેનું નામ ઉપર રૂપિયા આપવામાં આવ્યું છે, તેના પણ ઉપર પ્રમાણે ભાગ પાડવામાં આવ્યા હતા. પરંતુ આ ભાગોની આકૃતિ કંઈક ભિન્ન હતી. વિરેન્ટ એ. સ્મીથ પિતના અંગરેજીઅમરના પૃ. ૩૮૮-૮૯ માં કહે છે કે-“આ બરના રૂપિયાની કિંમત અત્યારના હિસાબે કરીએ, તે ૨ શી. ૩ પેન્સ લગભગ થાય. ” “ઇલીશ દેટરીણ ઇન ઇન્ડિયા” (ઈ. સં. ૧૯૫૧ થી ૧૬૫૪) ના ૫.૩૮ માં પણ અકબરના રૂ. ની કિંમત તેટલીજ ૨ શી. ૩ પેન્સ બતાવવામાં આવેલી છે. “પ્રસ્ક્રીપ્શન એફ એશિયાના પ. ૧૬૩ માં કહેવામાં આવ્યું છે કે-“રૂપિયાને રૂકી, રૂપિયા અથવા શાહજહાની રૂપિયા કહતા.તેની કિંમત ૨ શી. ૨૫ બરાબર હતી અને તે ચેખા રૂપાને બનતે હતે. આ નાણું આખા ગુજરાતમાં ચાલતું હતું.” આજ લેખકે ૧૨ ના ૫૩ થી ૫૪ પૈસા હોવાનું જણાવ્યું છે. જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org