________________
વિશિષ્ટ જ.
-
-
-
-
* .
.
(૧૦) ગિર્દનામને સિકકે ઇલાહી સિક્કાથી અર્થે હતા, અને છાપ પણ તેના જેવી જ હતી.
(૧૭) ધન (દહન) નામને સિકકો લાલજલાલીથી અર્થે
હતે.
(૧૮) સલીમી નામને સિકકે અદલગુક (ન. ૧૧) થી અર્થે હતે.
(૧૯) રબી. એ આફતાબી (નં. ૮) ને ચે ભાગ હતે.
(૨૦) મન નામને સિકકે ઇલાહી અને જલાલીને ચા ભાગ હતે.
(૨૧) અધી સલીમી સિકકે અદલશુક(ન. ૧૧) ચરો ભાગ હતે.
(૨૨)પંજ. એ ઈલાહીને પાંચમે ભાગ હતો.
(૨૩) ૫. એ લાલજલાલીને પાંચમે ભાગ હતે. તેની એક બાજુએ કમળ અને બીજી બાજૂએ જગલી ગુલાબ ચીતરવામાં આવ્યું હતું.
(૨૪) સમની અથવા અષ્ટસિદ્ધ નામને સિકકા ઇલાહી સિક્કાના આઠમા ભાગ જેટલે હતા તેની એક બાજૂએ જણg સવાર અને બીજી બાજૂએ કિકાજાQદુ શબ્દ લખવામાં આવ્યા હતા. . (૨૫) કલા, એ ઇલાહીને સેલમે ભાગ હતે. આની બંને બાજાએ ગલી ગુલાબ ચીતરવામાં આવ્યું હતું.
(૨૬) ઝરહ આ સિક્કે ઇલાહી સિકકાના બત્રીસમા ભાગ જેટલે હતા. અને ઉપર્યુંકત કલાના જેવી જ તેના ઉપર છાપ હતી.
એ પ્રમાણે અકબરના છવીસ જાતના સિક્કાઓ સેનાના હતા. અબુલફજલ કહે છે કે “ઉપર્યુક્ત છવીસ સિકાઓમાં લાલજલાલી, ધન (દહન) અને મન-એ ત્રણ જાતના સિક્કાઓ દરેક મહીના સુધી લાગટ શહેનશાહી ટંકશાળમાં પાડવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org