________________
સૂરીશ્વર અને સમ્રા,
સાત સમુદ્રોમાં જે મેતી ઉત્પન્ન થાય છે, તે સૂર્યના પ્રભાવને લઈને જ; કાળ પર્વતમાં જે રત્ન ઉત્પન્ન થાય છે, તે સૂર્યના પ્રકાશનું પરિણામ છે; ખાણેમાંથી જે સેનું નીકળે છે, તે સૂર્યના મંગળકારી પ્રકાશ ને જ આભારી છે અને ઉપર્યુક્ત ખાણનું સેનું અકબરની છાપથી ઉત્તમતાને પામે છે.”
વચમાં “અલાહ અકબર” અને “જલલ જલાલુહ” શબ્દો હતા. જ્યારે સિક્કાની બીજી બાજૂએ આ અર્થવાળી રૂબાઈ હતી –
આ સિકકે આશાને અલંકાર છે. તેની છાપ અમર છે, સિક્કાનું નામ અમર્ત્ય છે અને મંગળસૂચક ચિહન તરીકે સર્વે દરેક સમયમાં તેના ઉપર પિતાને પ્રકાશ નાખ્યો છે.”
વચમાં–ઇલાહી સંવત્ કોતરવામાં આવ્યું હતું.
(૨) બીજે સેનાને સિકકે ઉપર પ્રમાણેની જ આકૃતિ અને અક્ષરવાળો હતે. માત્ર વજનમાં ફર્ક હતું, એટલે આ બીજા સિકકાનું વજન ૯૧ તેલા ૮ માસા હતું, અને તેની કિંમત સે ગેળ સેના મહેર જેટલી હતી. આવી એક સોના મહેરનું વજન ૧૧ માસા હતું.
(૩) ત્રીજે રહસ નામને સિકકે હતે. આ સિકકે પણ બે જાતને હતે. એકનું વજન શહેનશાહ નામના સિકકાથી અડધું હતું, જ્યારે બીજાનું વજન, બીજા નંબરના સિકકાથી અડધું હતું. આ સિકકે વખતે રસ પણ પાડવામાં આવતું. આની એક બાજૂએ શહેનશાહ સિક્કાના જેવીજ આકૃતિ રાખવામાં આવી હતી, જ્યારે બીજી બાજૂએ ફેંજીની રૂબાઈ લખવામાં આવી હતી, કે જેને અર્થે આ થતું હતું –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org